Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
so
શતકનામા પંચમ કર્મગ્રંથ
૩૨
तो जइजिट्टो बंधो, संखगुणो देसविरयहस्सिअरो। सम्भचउ सन्निचउरो, ठिइबंधाऽणुकम संखगुणा॥५१॥ તો તે થકી..
- ચાર પ્રકારના [ સ્થિતિબંધો] કનિદોવંધોયતિનો ઉત્કૃષ્ટબંધી રોસંગ્નિ પચેંદ્રિય સિંpr=સંખ્યાત ગુણ.
મિથ્યાદ્રષ્ટિના ચાર સેવા -દેશવિરતિને | દિવા=સ્થિતિબંધ જઘન્ય [અને].
મજુરામ અનુક્રમે, સુર-ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, સંવITE=સંખ્યાત ગુણ. સન્મચ==સમ્યગદ્રષ્ટિના
અર્થ –તે થકી યતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ તે થકી દેશવિરતિનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, સમ્યગદૃષ્ટિના ચાર સ્થિતિબંધ અને સંસી પીચંદ્રિય મિથ્યાત્વીના ચાર સ્થિતિબંધ અનુક્રમે સંખ્યાતગુણ હોય છે પ૧ છે - વિન:–તે થકી યતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાત ગુણે છઠે પ્રમત્ત ગુણઠાણે અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે તે માટે ૨૬,તે થકી દેશવિરતિનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણે ૨૭, તે થકી દેશવિરતિને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાત ગુણ ૨૮ તે થકી અવિરતિ સમ્યગ્દષ્ટિના ચાર બોલ તે કેમ? સમ્યકત્વી પર્યાપ્તાને જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણે ૨૯, તે થકી સમ્યકત્વી અપર્યાપાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૦, તે થકી સમ્યકવી અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૧, તે થકી સમ્યફવી પર્યાપ્યાનો ઉકૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૨, તે પછી સંજ્ઞીના ચાર બેલ તે - કેમ? તે થકી સંsી પંચેન્દ્રિય પર્યાપ્તાને જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૩, તે થકી, સંજ્ઞી પંચંદ્રિય અપર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ૩૪, તે થકી સંજ્ઞી પંચંદ્રિય અપર્યાપ્તાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સખ્યાતગુણ ૩૫, તે થકી સંગી પંચેન્દ્રિય પર્યાયાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણે, ૭૦ કોડાકડિ સાગરપ્રમાણ છે માટે ૩૬, એ સ્થિતિબંધમાં અનુક્રમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org