Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૦
શતકનામા પંચમ કેમગ્રંથ
અલ્પતર, ત્રણ અવસ્થિત અને બે અવક્તવ્ય બંધ હેય, મોહનીય કર્મને વિષે બાવીશ, એકવીશ, સત્તર, તેર, નવ, પાંચ, ચાર, ત્રણ, બે અને એક પ્રકૃતિનાં એમ દશ બંધસ્થાન - “હેય. નવ ભયસ્કાર, આઠ અલપતર, દશ અવસ્થિત અને બે - અવક્તવ્યબંધ હોય છે ૨૪
વિવેચન –હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી ભૂયસ્કારાદિક કહે છેવનાવાળા કમની નવ પ્રકૃતિને વિષે ત્રણ બંધસ્થાનક છે, - તે ક્યા? પહેલે બીજે ગુણઠાણે નવે પ્રકૃતિ બાંધે તે પહેલું અવસ્થાનક ૧ થીણદ્વિત્રિકને બંધ ત્રીજા થકી આઠમાના પહેલા ભાગલગે છે બાંધે એ બીજું બંધસ્થાનક ૨, તે ઉપરાંત બે નિદ્રાને બંધ કયે દશમા લગે ચાર બાંધે એ ત્રીજું અધિસ્થાનક ૩. તિહાં શ્રેણિથી પડતાં ચાર બાંધતો છ બાંધે -એ પહેલે ભૂયસ્કાર ૧, છ બાંધતો સાસ્વાદને નવ બાંધે એ
નામની ત્રેવીસ, ગોત્રની એક અને અંતરાયની પાંચ, એ સડસઠ પ્રકૃતિ બાંધનાં પાવન ભૂયકાર. ત્યાં નામકર્મની પચ્ચીંશ અને આયુ રહિત અડસઠ બાંધતાં વાલમ ભૂયકાર. આયુસહિત ઓગણત્તેર બાંધતાં લેવલનો ભૂયસ્કાર. તે વળી નામકર્મની છવીસ પ્રકૃતિ સાથે સીત્તેર બાંધતાં ચોવીસ ભૂયસ્કાર. તે આયુ રહિત અને નામકર્મની અઠ્ઠાવીસ સાથે એકોતેર બાંધતાં પ્રવાસનો ભૂયસ્કાર. તે ઓગણત્રીશ નામકર્મની સાથે બહેતરના બંધે છવીસમો ભૂયસ્કાર. આયુ સહિત તહોતેર બાંધતાં
રાવલનો ભૂયસ્કાર. તે વળી નામકર્મની ત્રીશ બાંધતાં જ્ઞાના પાંચ, દર્શના નવ, વેદનીય એક, મેહનીય બાવીશ, આયુ એક, નામની ત્રીશ ગોત્રની એક અને અંતરાયની પાંચ, એવં ચોતેર બાંધતાં અવીરો ભૂયસ્કાર. અહીંયાં પ્રકારમંતરે અનેક બંધસ્થાનક સંભવે તે આપણી બુદ્ધિથી વિચારી લેવા. એમ અઠ્ઠાવીશ અલ્પતર બંધ પણ વિપરીત પણે લેવા અને
ઓગણત્રીશ બંધસ્થાનક ભણી અવસ્થિત બંધ પણ ઓગણત્રીસ લેવા. - અહીંયા અવક્તવ્ય બંધ ન સંભવે, જે ભણી સર્વ ઉત્તરપ્રકૃતિને અબંધક -અયોગી ગુણઠાણે જીવ હોય, ત્યાંથી પડવું નથી માટે અવક્તવ્ય બંધ ન હોય.
ઈતિ જ્યસેમસૂરિકૃતબાલાવબોધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org