Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
શતકનામા પંચમ કમ ગ્રંથ
ચર્ચામ નિસ્થ દેવા, સટ્ટાવદળસન્થે ॥ ૨ ॥ અર્થ:જે તિય`ચમાં જિનનામની સત્તા નિષેધી છે તે ત્રીજે ભવેજ અવાય એવા નિકાચિતની અપેક્ષાએ જાણવુ, તે નિકાચિત ક તે સકલ કરણને અસાધ્ય હોય અને નિકાચ્ચુ ન હોય તે કર્મીની અપવત્ત ના સ્થિતિ-રસનું ઘટાડવું] ઉદ્ધૃત્તના [સ્થિતિરસનું વધરવું] તયા સક્રમણ તે પરપ્રકૃતિ માંહે સંક્રમાવવુ ઈત્યાદિક કરણ સાધ્ય હોય, તે જિનામ ઘણા ભવ પહેલાં પણ ધાય. તથા અત:કોડાકોડી સાગરોપમની :સ્થિતિ પણ અપવનાએ ઘટતાં તથા પપ્રકૃતિમાંહે સંક્રમાવતાં કાંઇ દૂષણ નહી. તથા એ આઠ પ્રકૃતિના ઉત્કૃષ્ટ અને જયન્ય અમાધાકાળ ભિન્ન મુહૂર્ત ને! હાય, જે ભણી જિનનામ આંધ્યા પછી અંતમુહૂત્તે પ્રદેશેાય અવશ્ય×હાય. તેણે કરી તેને અન્યજીવની અપેક્ષાએ વિરોષ મહિમા પૂજા આદિ મહત્ત્વવૃદ્ધિ હેાય. તથા અપૂર્વકરણ લગે જિનનામના નિરતર અધ કરી પછી અમ ધક થઈ ને અંતર્મુહૂત્તે તેરમે ગુણઠાણે જિનનામના ઉદય થાય અને આહારક અપ્રમત્તે બાંધીને અંતર્મુહૂત્તે પ્રમત્તે ઉદય આવે તે માટે એ અખાધાકાળ ઘટે. તથા એ આઠ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય, પણ એટલુ* વિશેષ જે ઉત્કૃષ્ટી અંત:કડાકડી થકી જઘન્ય અત:કાડાકાડી તે સંખ્યાતગુણ હીન [આછી] જાણવી. જે ભણી અંતમુહૂની જેમ અંત:કોડાકોડીના પણ અસખ્યાતા ભેદ હાય,તે માટે ઇહાં વિરૂદ્ધ નહીં, મનુષ્ચાયુ-તિ ગાયુની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પાપમની હેાય; અહિં ગ્રંથે અધિક ન કહી તે પણ પૂર્વ કાડીને ત્રીજે ભાગે આધક જાણવી, તેલે આણુ થાકતે પર્ણવાયુ બાંધે તે માટે એમ્લા અબાધાકાળ ઉત્કૃષ્ટ જાણવા અને ત્રણ પલ્યાપમ તે ભાગ્યકાળ જાણવેા. ॥ ૩૩ ના
૪૬
× જિન નામકર્મ બાંધ્યા પછી કાઇકને અંતમુ દૂતે તેના પ્રદેશાય થાય છે, અને તેથી ખીજા જીવા કરતાં તેની આજ્ઞા અને ઐશ્વર્યાદિક ઋદ્ધિ વિશેષ-વધારે પ્રમાણમાં હાય છે, એમ કેટલાક આચા` કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org