Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પ્રકૃતિના ઘુવબંધી આદિ ભેદ,
૨૭: સસવિધ બંધક શ્રેણિએ ચઢતો સૂક્ષ્મસંપરા ષવિધ બંધક થાય, ત્યાં પહેલે સમયે બીજો અલ્પતરબંધ હેય ૨, ત્યાંથી વળી ચઢત અગ્યારમે બારમે ગુણઠાણે એકવિધબંધક થાય ત્યાં પહેલે સમયે ત્રીજો અ૫તર બંધ હયા, તથા ચારે બંધસ્થાનકે પહેલા સમય પછી દ્વિતીયાદિક સમયે ચાર અવસ્થિત બંધ હેય; તથા અબંધક થઈને ફરી બંધક થાય ત્યારે પહેલે સમયે, વાચ કહીએ, તે તો મૂળ પ્રકૃતિને વિષે હેય નહીં. જે માટે આઠ મૂળ પ્રકૃતિનો અબંધક તો અયોગી અને સિદ્ધ હોય તે તો ફરી કર્મ બાંધે નહીં તે માટે અવક્તવ્ય બંધ હોય નહી ૨૨ છે
ભૂયસ્કારાદિનું સ્વરૂપ एगादहिगे भूओ, एगाई ऊणगंमि अप्पतरो। तम्मत्तोऽवट्टियओ, पढमे समए अवत्तव्यो ॥२३॥ પાકિએકાદિ અધિક પ્રકૃ- તમો તેટલેજ-તેટલીજ પ્રકૃતિનો બંધ છતે ||
તિને બંધ મૂત્રો ભૂયસ્કાર બંધ | અદિરો-અવસ્થિત બંધ પાઈ કwifમ એકાદિ પ્રકૃ- પદ સમv=અબંધક થયા પછી
તિવડે હીન બંધ છતે | પુનબંધના પહેલા સમયે. અપૂતો અલપતર બંધ કરવો અવક્તવ્ય બંધ
અર્થ:–એકાદિ અધિક પ્રકૃતિને બંધ છતે ભૂયસ્કાર બંધ થાય. એકાદિ પ્રકૃતિવડે હીન બંધ છતે અહપતર બંધ થાય તેટલી પ્રકૃતિનો બંધ તે અવસ્થિતબંધ અને અબંધક થયા પછી પુન: બંધના પહેલા સમયે બંધ થાય તે અવક્તવ્ય બંધ હાય,
વિવેચન –એ ભયસ્કારાદિને અર્થ કહે છેપૂર્વે થોડી પ્રકૃતિ બાંધતો હોય અને પછી એકાદિ અધિક બાંધે તે મૂરિ વધ૧, પૂર્વ ઘણું પ્રકૃતિ બાંધતો હોય અને તે પછી એકાદિકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org