________________
સ“પાદકીય
૨૧
આ ગૌરવગાથા માં ૧ થી ૧૧ પ્રકરણા આપવામાં આવ્યાં છે, જેમાં ઈતિહાસવાણિજ્ય-જલાશયે મશિ—ધમ શાળાઓ-કેળવણી—આરેાગ્ય—જૈના અને કપડવણજ ગામના માગે. પાળેા જોવા લાયક સ્થળા—મેળા ઉત્સવા વગેરેના સમાવેશ કરવામાં આપે છે.એની આછી રૂપરેખા ડૉ. રસેશ જમીનદારે 'આવકાર'માં આપી છે. આવકાર' રૂપે ડા. રસેશ જમીનદારે જે લખી આપ્યુ તે અલ તેમના હાર્દિક આભાર માનીએ છીએ.
શ્રીમતી નીલાબેન દિનેશભાઈ શાહે કેટલીક પ્રેસ કાપી વાંચી આપવામાં અને છાપેલા ફરમાએ જોઈ આપવામાં સહાય કરી છે, તે બદલ તેમને અહીં યાદ કરીએ છીએ
આ ગૌરવગાથાનું પ્રશ્ન જોવામાં અત્યંત કાળજી રાખવા છતાં, કેટલીક ભૂલા સુધરાઈ નથી અને છપાઈ ગઈ છે, તેથી વાચકોને આમાંની ભૂલેને ક્ષમ્ય ગણી–સુધારી વાંચવા વિનતિ છે.
મા—ગુર્જરીના વિદ્વાના, સાહિત્યકારા, ઇતિહાસકારા, સ'શેાધકો શ્રીમાન્ ડૉ. પાપટલાલના આ પ્રયાસને વધાવી લેશે. વળી જ્યાં જ્યાં શ્રીને ઉપયેગ કરવા જેવા લાગે, ત્યાં ત્યાં ઉપયોગ કરવા હું ભલામણ કરૂ છુ.
આદિ સર્વ કોઈ આ ગ્રંથના તે
અમારી ભાવના છે—કે આ પ્રકાશનને ધણું સુંદર રિતિએ સ ંશાધન કરીને કોઈ વિદ્વાન્ ફરી પ્રસિદ્ધ કરે. અને તેમ કરવામાં તેઓશ્રીને જોઈતાં ખ્વા–ચિત્રા વગેરે સામગ્રી અમને જણાવશે તે। અનતી તમામ સહાય કરીશું. ડા. પેાપટલાલે ઘણા વિદ્વાન-અક્ષર-મિત્રો વગેરેના પરિચય કર્યાં છે, તે ખલ તે સ` વિદ્વાન્ અક્ષર, લેખકા, મિત્રોના પણ અમે અંતરથી આભાર માનીએ છીએ.
અમારી આ ગંથમાળાના વહીવટકર્તાએ તેમાંયે સવિશેષ શ્રી રમણલાલ જયચંદ શાહુને વળી દીનેશભાઈ નગીનદાસ પરીખને તેમની સેવા બદલ યાદ કરીએ છીએ સ. ૨૦૦૨માં મારા હાથે દીક્ષીત થનાર અને કાયમ મારી સાથે રહેનાર, અપ્રમત્ત વૈયાવચ્ચી મુનિશ્રીપ્રમેાદસાગરજીએ આમાં જે અમૂલ્ય સહાય કરી છે, તે વિસરાય એમ નથી.
અ`તમાં એક એ વાત—એક તા લેખક શ્રી વિદ્યમાન નથી અને પૂના અઢી પ્રકરણા છપાઈ ગયેલાં હતાં, પરન્તુ તેની મૂળ કાપી ન હતી.
બીજી વાત—તે, લેખકશ્રીએ કયા આશયથી શું લખું' છે, તે હું ન સમજી શકું એટલે જે હતું તે રીતે છાપવામાં આવ્યું છે. આથી આ ગૌરવગાથાના આલેખનમાં કોઈને પુરા ન્યાય ન મળ્યા હોય તે પણ સંભવિત છે. લેખકશ્રી તરફથી શકય ત્યાં