________________
એટલે અત્તરંગ યોગની સાધનામાં સર્વસુલભ સાધના જપચોગની–મંગની છે. આ જપેગની સાધના વિષે વિવિધ ધર્મ- ગ્રન્થોમાં છૂટીછવાયી માહિતી આપવામાં આવી છે. આવી માહિતીમાંથી
ગ્ય માહિતી આ ગ્રન્થમાં રજૂ થઈ છે, પણ એનું વધુ મહત્ત્વ એ છે કે - શતાવધાની સાહિત્યકાર પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે માત્ર આવી
માહિતી રજૂ કરવાને બદલે એના ઉપર અનુભવાત્મક સંશોધન લગભગ
અર્ધા દાયકા સુધી કર્યું છે, એટલું જ નહીં પણ જપની સાધના કરી જે - મહાનુભાવોએ ઐહિક અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કર્યા છે, એ
સર્વનો સંગ્રહ કરી જપયોગની સાધના અનુભવની એરણ પર ઘડીને અહીં રજૂ કરી છે.
' જપ વિશે પ્રવર્તતી ગેરસમજ દૂર કરી એમણે જ૫ ખરેખર શું છે? તે આ પુસ્તકની શરૂઆતમાં સદષ્ટાંત સમજાવ્યું છે. ક્રિયા, શક્તિ અને યજ્ઞરૂપે જ૫નું મહત્ત્વ સમજાવી જપની પ્રશંસા, જપની - વ્યાપકતાને ખ્યાલ આપી ૫ શબ્દનો અર્થ સમજાવ્યો છે.
- જપના પ્રકારો, વાણીનું ચતુર્વિધ સ્વરૂપ, શબ્દની અદ્ભુત - શક્તિ, બીજા, મંત્રના વિવિધ પ્રકારે, મંત્રસાધનામાં જપનું સ્થાન,
નામજપ કે નામસ્મરણ, એનાથી થયેલ લાભોનાં દષ્ટા એમણે રેજ કર્યા છે. આમાં શ્રદ્ધાનું મહત્ત્વ સમજાવી એમણે જેપની પૂર્વભૂમિકા ' માટે જરૂરી શુદ્ધિ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. . .
- મનની સ્થિરતા, નિયમબદ્ધતા, જપ માટેનું સ્થાન, જપનો . સમય, જપના વિધિનિષેધ અંગે માર્ગદર્શન, એ સમજાવી પરોક્ષ રીતે એ હકીકત પર ભાર મૂકે છે કે હાલ જપમાં જે નિષ્ફળતા મળે છે તે જપ વિશેના અજ્ઞાનને જ આભારી છે. વળી જપમાં માળાના પ્રાગ વિશે તેમણે સરળ માર્ગદર્શન આપ્યું છે. - પુસ્તકના ઉત્તર ભાગમાં ધ્યાન વિશે અત્યન્ત વિશ્વાસપાત્ર