Book Title: Haribhadrasuri ke Darshanik Chintan ka Vaishishtya
Author(s): Anekantlatashreeji
Publisher: Raj Rajendra Prakashan Trsut
View full book text
________________ (શુભ સંદેશો સાવીજી શ્રી કોમલલતા શ્રીજી મ.સા. પરિવાર સાધ્વીજી શ્રી અનેકાન્તલતાશ્રીજી મ.સા. આપશ્રીને વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય, લાડનું દ્વારા આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી ના દાર્શનિક ચિંતન ના વૈશિ વિષય પર શોધ નિબંધ પર પી.એચ.ડી. ની ડિગ્રી થી સન્માનિત થયા તે બદલ આપશ્રીને ખુબ-ખુબ ધન્યવાદ-આભિનંદન. અમારો સૂરતનો આખો શ્રીસંઘ આપશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે. લિ. પ્રમુખ શ્રી નીતીનભાઈ ચુનીલાલ અદાણી તથા ટ્રસ્ટ મંડળ સૌધર્મ બ્રહત્તપાગચ્છીય ટીસ્તુતિક જૈન સંઘ સુરત શુિભ સદેશો : સાધ્વીજી શ્રી કોમલલતા શ્રીજી મ.સા. પરિવાર સાવીજી શ્રી અનેકન્તિલતાશ્રીજી મ.સા. આપશ્રીને વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલય, લાડનું દ્વારા આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી ના દાર્શનિક ચિંતન ના વૈશિસ્ય વિષય પર શોધ નિબંધ પર પી.એચ.ડી. ની ડિગ્રી થી સન્માનિત થયા તે બદલ આપશ્રીને ખુબ-ખુબ ધન્યવાદ-આભિનંદન. અમારો મુંબઈનો આખો શ્રીસંઘ આપશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે. પ્રમુખ શ્રી સેવંતીલાલ મણીલાલ મોરખીયા તથા ટ્રસ્ટ મંડળ સૌધર્મ બૃહત્તપાગચ્છીય ત્રીસ્તુતિક જૈન સંઘ મુંબઈ