________________
ૐ
જ્ઞાનાંજલિ
વિકૃત ચીતરેલા હાય છે કે માનેા માણસોને કપડાની કોથળીમાં ગળા સુધી પૂર્યાં હોય ઇત્યાદિ. આ પ્રતામાં તેમ નથી. સ્વર્ણાક્ષરી પ્રતિનાં ચિત્રા સુંદર હાવા છતાં સ્વાભાવિક નથી. આ સિવાય તીર્થંકરાનાં, સતીનાં અને નારકીનાં જે ચિત્રા છે તે સાધારણ છે અને સંભવતઃ ઓગણીસમી સદીમાં ચીતરાયેલાં છે.
અહીં ચિત્રાને જે સુંદર-અસુંદર વિભાગ પાડવામાં આવ્યા છે, તે માત્ર મારી સ્થૂલ દૃષ્ટિએ જ. શાસ્ત્રીય ચિત્રકળાની દષ્ટિએ જોનાર આથી વિપરીત પણ કહે. ચહાય તેમ હા, તથાપિ ચિત્રાની અપાયેલ આ સૂચી તેમને પણ ઉપયોગી થઈ પડશે.
ઉપર જણાવ્યાથી અતિરિક્ત સૂત્રકૃતાંગસટીક આદિ કેટલીયે પ્રતાના આદિ-અંતમાં તીથ કરાદિની સુંદર મૂત્તિએ ચીતરેલી જોવામાં આવે છે. પરંતુ તે સૌની નોંધ ન લેતાં ફ્ક્ત જુદી જુદી જાતનાં ચિત્રાના નમૂના એકીસાથે જોવા મળે તેવાની જ અહી` સૂચી આપી છે.
સાંધેલ પુસ્તકા—વાચકો ! તમે કદાચ દુનિયામાં ઘણુંય કર્યાં હશે અને ઘણાંય સ્થળેનાં કીમતી પુસ્તકાલયા તથા તેમાંને દર્શનીય ગ્રંથવિભાગ આદિ જોયેલ હશે, તથાપિ લીબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન સાંધેલ પુસ્તકો જેવાં સાંધેલ પુસ્તકો જેવાની નસીબદારી તમને કયાંય નહીં જ સાંપડી હાય, અને એટલે જ આગ્રહ કરું હ્યું કે તમે કયારે પણ લીબડીના પાધરમાં થઈ તે પસાર થાએ ત્યારે આ ભંડારના દર્શનીય વિભાગને અને ખાસ કરીને તેમાંનાં સાંધેલ પુસ્તકાને જોવાનું ન વીસરતા.
ચહાય તે કારણે સૂરિએ અને આવી છે કે
ભંડારમાં સાંધેલી પ્રતા પાંચ છે. તે પ્રતા દરે કરડી ખાધી હોય અથવા ચેાથા ભાગ જેટલી ગોળાકાર ખવાઈ ગયેલ હતી. તેને ખરતરગચ્છીય શ્રી જિન તેમના શિષ્યએ સંધાવીને પુનઃ જીવતી કરી છે. પ્રતાને એટલી નિપુણતાથી સાંધવામાં બુદ્ધિમાન ગણાતા માણસ પણ તેના પાનાને પ્રકાશ સામે રાખી તેની છાયાને પેાતાની આંખ ઉપર લાવ્યા સિવાય તેને કાં સાંધેલી છે એ એકાએક ન કહી શકે. સાંખ્યા પછી જે અક્ષરા લખવામાં આવ્યા છે તે પણ આબાદ પ્રથમના લેખકને મળતા જ છે, એટલે જોનારને જો એમ કહેવામાં ન આવે કે આ પ્રતિ સાંધેલ છે' તેા તેને એમ કયારે પણ ન લાગે કે મારા હાથમાં સાંધેલ પુસ્તક આપવામાં આવ્યું છે.
આ સાંધેલ પ્રતા કાંઈ એક-બે-પાંચ પાનાં જેવડી નાની નથી, કિન્તુ નીચે જણાવવામાં આવશે તેમ હારા શ્લોકપ્રમાણુ મહાન ગ્રંથા છે. તે સૌને આદિથી અંત સુધી એકસરખી રીતે સાંધી પ્રતિપંક્તિ મૂળ લેખકને આબાદ મળતા અક્ષરો પૂરવા એ અયાંત્રિક યુગના માનવાની કળાને અપૂર્વ આદર્શ જ ગણાય ને ?
પ્રતા અને તેના અંતના ઉલ્લેખા
नं. ४० जीतकल्पभाष्य पत्र ३८
અંતમાં—સંવત્ ૧૪૪ વર્ષે સંધાવિતમ્ ॥
નં. ૪ પંચqમાવ્ય પત્ર ૪૪ (અંતમાં કાંઈ નથી)
नं. ४२ पंचकल्पचूर्णी पत्र ४३ અંતમાં—સંવત્ પૂ૪૦ૢ વર્ષે વું પુસ્ત સંચાવિતમ્ । नं. ४३ बृहत्कल्पचूर्णी पत्र १५७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org