________________
લોખંડી જ્ઞાનભંડારનું અવલાકન
તેજોરાજગણિએ કર્યો છે. નં. ૬ પ્રતિના અંતમાં નીચે પ્રમાણે લખેલ છે
लिखितं ले. नेमाकेन । सुविहितशिरः शिरोमणि - दुर्वादिवृन्दतम परासननभोमाणिसमग्रविद्यापयविपरिणीतपोरत्नोपाध्यायशिष्यतेजोराजगणिना स्वान्योपकृतये शोधितं पुस्तकमिदं वाच्यमानं चिरं नन्दतु ॥
Ο
નં. ૧૧ પ્રતિમાં આને મળતા જ ઉલ્લેખ છે. માત્ર અંતમાં એટલું ઉમેરવામાં આવ્યું છે કે “ વા॰તેગોરાગના પુસ્તક નિમ્ ।''આ પ્રતિમાં શેાધકે ઘણી જ ટિપ્પણી કરી છે. ઉત્તરાધ્યયન લવૃત્તિના અંતમાં શ્લોઋદ્ધ પ્રશસ્તિ છે, જે વિસ્તારના ભયથી જતી કરવામાં આવે છે. આ તેજોરાજણિ સેાળમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમના હસ્તાક્ષર જેવા ઇચ્છનારે નં. ૬ મવમાવના પ્રજરની પ્રતિ જોવી, તેના અંતમાં નીચેને ઉલ્લેખ છે :
भवभावनाप्रकरणं समाप्तं । संवत् १५६५ वर्षे चैत्र सुदि २ दिने गुरुवारे श्रीतिमिरपुर्यां श्री तपोरत्नोपाध्यायेन्द्राणां शिष्य वा० तेजोराजगरिभिर लेखि || शुभमस्तु लेखकवाचकयोः ॥ સ્વર્ણાક્ષરી પ્રતા-નં. રૂ૪માં ત્સ્વમૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ છે. તેનાં પાનાં ૯૬ છે. લિપિ મનેાહર છે. પણ તેમાં સ્વનું પ્રમાણ મધ્યમ હોવાથી લિપિ જેટલા પ્રમાણમાં ઝળકવી જોઈએ તેટલા પ્રમાણમાં ઝળકતી નથી. આ દૃષ્ટિએ તે આ પ્રતિ મધ્યમ જ ગણાય. પ્રતિના અંતમાં નીચેની પ્રશસ્તિ છે:
[ ૨૯
कल्पाध्ययनमष्टमं श्रीभद्रबाहुस्वामिभिः प्रत्याख्यानपूर्वान्निर्यूढं दशाश्रुतस्कन्धमध्यगतम् ॥ ग्रंथाग्र १२१६ ।। संवत् १५१४ वर्षे । माघ सुदि २ सोमे । मंत्रि देवालिखितं ।
||८०|| प्राग्वाटान्वयशेखरो [5] जनि वरो : मन्त्रीश्वरः केशवः । तत्पत्नी जिनधर्म्मभक्तिचतुरा संशोभते मतिः । तत्पुत्रो गुणराज मन्त्री निपुणः पासादिपुत्रान्वितो । भार्यारूपिरिणराजितो विजयते लक्ष्मीयुतो धर्म्मवान् ||१|| तेन मातृप्रमोदायाऽलेखि श्रीकल्पपुस्तकम् । वृद्धशाखातपोगच्छे श्रीज्ञानकलशाद् गुरोः ||२|| विद्यागुरोरुपाध्यायञ्चररण कीर्तिपदो जुषां । विजयात् सिन्धुमिश्रारणां प्रदत्तं भक्तिभाजिनः || ३|| श्रीपूज्य भ० श्री विजय रत्नसूरीन्द्रगच्छाधिपे । पं० विजयसमुद्रगरणीन्द्राणां दत्तं श्रीकल्पपुस्तकम् ॥
નં. ૩૪૧૨ માં અધ્યાત્મરસિક શ્રીદેવચ'દ્રષ્ટકૃત અધ્યાત્મપીતા તથા શીત-બિનસ્તવનની ૧૨ પાનાંની પ્રતિ પણ સ્વર્ણાક્ષરી છે. આ પ્રતિની લિપિ તેમ જ તેની ઝળક તદ્દન સાધારણ છે. પ્રતિના અંતમાં “ વુદ્ઘરા ઢોસા વડનાર્થ | મતો પોત શુદ્ધિ ? ।। ’'એમ લખેલું છે. આ ડાસા વહેારા તે શેઠ ાસા દેવચંદ જ સમજવા.
ચિત્રા-ચિત્રાના વિવિધ નમૂના જોવા ઇચ્છનારે નં. રૂ૫ નવ્રૂદ્રીપપ્રજ્ઞપ્તિસટીTM, નં. ૨૭ લ્પસૂત્ર ત્રિત્ર, નં. રૂoલ્પસૂત્ર સ્વર્ણાક્ષરી સચિત્ર આ ત્રણ પ્રતા તથા નં. રૂ૪૨૦ वर्त्तमान- प्रनागत प्रतीत चोवीस जिन, वीस विहरमानजिन ने सोल सतीनां चित्र, नं. १८२० નારીનાં ચિત્રો જોવાં.
નં. ૯૭ અને ૩૯૫ પ્રતમાં જે ચિત્રા છે તે સુંદર, ભાવવાહી અને સ્વાભાવિક છે. જેમ કેટલાંક પ્રાચીન કલ્પસૂત્રાદિ પુસ્તકમાંનાં ચિત્ર ભેટમાં અને અસ્વાભાવિક હાય છે, જેમ કે—પડખાભર ઊભેલ માણસ આદિના એક કાન. એક આંખ આદિ શરીરનાં અરધા અવયવા જોઈ શકાય, છતાં ચિત્રમાં એ આંખ, બે કાન આદિ દેખાવ કરેલ હેાય છે, તથા તેમણે પહેરેલ વસ્ત્રાને દેખાવ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org