________________
મા.વ.૧૦, ના દિને ભગવંતનું જન્મકલ્યાણક છે. તેને અનુલક્ષીને ત્રણ દિવસની મંગલકારી આરાધના કરવાની છે.
પાર્શ્વનાથ ભગવંતની આરાધના તો સમસ્ત સંઘને અત્યંત મનગમતી આરાધના છે. લાખો લોકો આ ત્રણ દહાડાની આરાધનામાં જોડાય છે તે સંઘનું મોટું અહોભાગ્ય છે.
આ વખતે પણ સહુ અઠ્ઠમ કે આંબેલ કે એકાસણાં દ્વારા આરાધનાનો લાભ અવશ્ય લેજો તેવી કામના. ધર્મ વધારજો, ધર્મ જ રક્ષક છે તે કદી ન ભૂલજો.
(માગશર-૨૦૧૫)
ધાર્મિક