________________
સૂત્રની, સાધુની, સંઘની, શાસનની આશાતનાથી બચવા જેવું છે, આરાધના કરી લેવા જેવી છે.
ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સાધી લેવાનો મોકો એટલે પર્યુષણ. એ મોકાને આ વખતે ભલે વેડક્યો, આવતા વખતથી તેને લેખે લગાડીને આરાધનાની કમાણી અંકે કરી લઈશું, એવો સંકલ્પ અવશ્ય કરજો.
(આસો-૨૦૫૯)
પર્યુષણ.