SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રની, સાધુની, સંઘની, શાસનની આશાતનાથી બચવા જેવું છે, આરાધના કરી લેવા જેવી છે. ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સાધી લેવાનો મોકો એટલે પર્યુષણ. એ મોકાને આ વખતે ભલે વેડક્યો, આવતા વખતથી તેને લેખે લગાડીને આરાધનાની કમાણી અંકે કરી લઈશું, એવો સંકલ્પ અવશ્ય કરજો. (આસો-૨૦૫૯) પર્યુષણ.
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy