________________
૧૨
ભાવડ શાહે
સાત પેઢી પ ત આબરૂ, લક્ષ્મી અને સ'સ્કાર જળવાય છે.’ “ તેા પછી તું પણુ સાહસ કરને, સ્થાનિક વ્યાપારમાં કશું વળશે નિહ....ડીક છે....સુખને રોટલા મળશે.... પણ એકવાર યદ્વીપ જઈ આવીશ તા....”
“ હું સમજું છું....પણ મારી પરિસ્થિતિ સાવ નિરાળી છે. તારા પરિવાર સમૃદ્ધ છે....મારા પરિવારમાં માત્ર અમે એ....હું જઉં તેા તારી ભાભી આવડા વિશાળ મકાનમાં એકલી રહી ન શકે અને વેપારમાં વેરાયેલું ધન સાવ એળે જાય....મારા મુનિમ કાકા પણ હવે સાવ અશક્ત બની ગયા છે....જો મને કાઈ સુચેાગ્ય મુનિમ મળી જાય તા અને એકવાર વિદેશ માકલવા ઇચ્છુ છુ.
97
“ જતાં પહેલાં હું એવા ઉત્તમ મુનિમની વ્યવસ્થા કરી દઈશ....” ધર્માંદાસે કહ્યુ..
“તે। મારુ કાર્યો થઈ જાય.”
<<
પણ વિદેશયાત્રામાં જેમ માટે લાભ છૂપાયે છે તેમ દરિયાનાં તાફાનનુ' જોખમ પણ માથે પડયુ હોય છે.” “હુ' જાણું છું. જોખમતા દરેક વેપારમાં પડેલુ' જ હાય છે... બાકી તે ભાગ્ય અને પુણ્યનાં આધારે જ મધુ અને છે.” ભાવડે કહ્યું.
પછી વિદેશ સાથેના વ્યાપારની કેટલીક વ્યવહારિક વાત કરીને અને મિત્રા છૂટા પડયા.
અને પેાતાના મિત્ર વધારે સમૃદ્ધ અને એવી ભાવના વડે પ્રેરાઈને ધદાસે એક જ મહિનામાં એક અનુભવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org