________________
વેપારના દ્વા!
વિણકની સપત્તિ મેટે ભાગે દટાયેલી નથી રહેતી.... વેરાયેલી અથવા તેા વાવેલી જ હાય છે. ભાવડના ભવનમાં રોકડ નાણુ' ઘણુ' અલ્પ હતું કારણ કે વેપારમાં વેરાયેલુ' હતુ.....પરંતુ દરદાગીના વગેરેનુ મૂલ્ય એક લાખ સુવર્ણ મુદ્રાથી પણ વધારે ગણાતુ
વેપારમાં વાવેલું ધન ચેાગ્ય વર્ષાં હાય તેા અનેક ગણુ થઈ પડે છે અને કાઈ વાર એ ધન ખતરા પણુ ઊભા કરે છે.
નવજવાન નગરશેઠ ધર્મદાસના ધીકતા વેપાર વિદેશે સાથે જ હતા. કાપડ, કરિયાણુ, અફિણ, ઔષધે કાંતવાનાં હાથય'ત્રો, સ'ગીતના સાજો વગેરેની નિકાસ વિદેશમાં થતી અને એના બદલામાં સુવર્ણપ્રાપ્ત થતુ' તેમજ વિદેશેાને મૂલ્યવાન માલ પણ મળતે.
ધર્માંદાસના પિતાનુ' મૃત્યુ લગભગ આઠ વર્ષ પહેલાં થયુ હતુ. એ વખતે ધર્મીદાસે કિશોરાવસ્થામાં પગ મૂકયેા હતેા પરંતુ તેનેા પરિવાર સમૃદ્ધ હતા, મુનિમા ઉત્તમ હતા....પિતાના મૃત્યુ પછી નગરશેઠની પાઘડી તેના મસ્તકે આવી પડી હતી....
....
૧૧
અને આજ વીસ વર્ષોંની વચે તેણે એક વિદેશ યાત્રાના સંકલ્પ કર્યો. આ સંકલ્પ તેણે પેાતાના મિત્ર ભાવડ સમક્ષ રજુ કર્યાં....ત્યારે ભાવડે કહ્યું: “ ધર્મીદાસ, તારા સંકલ્પના હુ' વિરાધ કરી શકતા નથી....કારણુ કે વેપારીએ એક વાર વિદેશયાત્રા કરી લેવી જોઈ એ.... એથી
ઃઃ
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org