________________ રવા લાગ્યા, અને રાજાને મળીને કહ્યું કે આપ સંસકૃત અને જૈનીઓના ગ્રંથ ભણ્યા છે અને જૈન, મને માને છે, માટે આપને હું કહું છું કે જેનીઓના પત્રોં સાથે મારો શાસ્ત્રાર્થ કરા, એવી પ્રતિજ્ઞાપર કે જે હારે તે જીતનારને મત સ્વીકારે અને આપે જીતનારને મત સ્વીકાર કરવું. યદિ જે કે સુધન્વા રાજા જૈન મતમાં હતા તથાપિ સંરકૃત ગ્રંય ભણ્યાથી તેમની બુદ્ધિમાં કંઈક વિદ્યાનો પ્રકાશ હતો તેથી તેમના મનમાં અત્યંત પશુતા આપી નહોતી કેમકે જે વિદ્વાન હોય છે, તે સત્યાસત્યની પરિક્ષા કરી સત્ય સત્યનું ગ્રહણ કરે છે, અને અસત્યને છોડી દે છે, જ્યાં સુધી સુધન્વા રાજાને માટે વિદ્વાન ઉપદેશક નહિ મળ્યો હતો, ત્યાં સુધી સંદેહમાં હતા કે આમાં કયું સત્ય અને કહ્યું અસત્ય છે ?? વગેરે વગેરે. - ઉપરના સત્યાર્થ પ્રકાશના લેખથી ભગવાન શંકરાચાર્યને પ્રાદુભવ વિક્રમાના સંવત પહેલા આશરે ત્રણસો વર્ષ ઉપર થયેલ હોય એમ લાગે છે, વિકમની પછીના ઉજજયિનીના જે રાજાઓ થઈ ગયા છે, તે રાજાઓના લીસ્ટમાં જ્યારે સુધન્યા રાજા નથી ત્યારે રસુધન્વા વિકમાર્કની પહેલાં ઉજજયિનીમાં હવે જોઈએ અથાત્ સુધાની મદદ, ભગવાન શંકરાચાર્યને વિકમાર્કના સમય પહેલાં મળી હોય એવું ઉપરના લેખથી જણાય છે. . * . થોડાક વર્ષો ઉપર, શારદાપીઠાધીશ જગદગુરૂ શંકરાચાર્ય પૂજ્યપાદ રાજ રાજેશ્વર, નિયમિત પર્યટન ઉપલક્ષે અહી ભાવનગરમાં. પધાયા હતા, તે સમયે તેઓ પ્રભુની સાથે પ્રાર્થના પૂર્વક આદિ ભગવાન્ શંકચાર્યના આવિભાવિ કાલ સારૂ વાત ચુત થાતાં. મને છેવટે તેઓએ તે બાબત કહ્યું કે છે ભગવાન શંકરાચાર્ય ઉજયિનીના અધીશ્વર વિક્રમાદિત્યના રાજ્યકા- છે ળથી બહુ પૂર્વે પ્રાદભૂત થયેલ છેતેઓ પરમ ગુરૂની સાથે કેટલાંક જી પત્ર હતાં તેમાં આદિ ભગવાન શંકરાચાર્યું ? જીવનની ઘટનાવી અને મઠાધિકારી કોની એક ક્રમવાર : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust