________________ 128 ભગવરછ કરાચાર્ય શ્રેરિત - વાસ કરે છે." એ સધળાં વચન સાંભળી, કાશ્મીરને જેવા સારૂં શ કરના હદયમાં વાંસના ઉત્પન્ન થઈ. તેણે શિષ્ય લોકો સાથે પગપાળા કાશ્મીર તર૪ કુચ કરી. જતી વખતે માર્ગમાં જુદા જુદા પ્રદેશ, અસંખ્ય પર્વત માલ, અપૂવરના નંદીએ તેમના જેવામાં આવી. તે સઘળાનું અતિક્રમણું કરી ધણા દિવસે શંકર કાશ્મીર જનપદમાં આવી પહોંચ્યાં. કાશ્મીરમાં, શારદા દેવીના ગૃહમાં સર્વત્તપીઠ વિરાજમાન છે. સર્વજ્ઞ શિવાય કોઈપણ બીજે એ ગૃહમાં પેસી શકે તેમ નહોતું. દેવીના ગૃહની ચારે તરફ ચાર મંડપ છે,પ્રામ્ય પંડિત : પૂર્વાર ઉઘાડી પુર્વ દિશાના મંડપમાં અવસ્થાન કરે છે. પ્રતીઓ પંડિતો” પશ્ચિમદાર ઉધાડી પશ્ચિમના મઠમાં વિરાજે છે. 'ઉદીચ્ય પંડિતો ઉત્તર દ્વાર ઉઘાડી ઉત્તર દિશાના મંડપમાં વિધમાન છે. પણ દાક્ષિણાત્ય પંડિતોમાં એવો કોઈ પંડિત ઉત્પન્ન થયો નથી જે દેવીનું દક્ષિણ ધાર ઉઘાડી દક્ષિણ મંડપ ઉપર બેસે તેથી દેવીનું દક્ષિણ દિશાનું દ્વાર રૂદ્ધ છે. શંકર, એ વાત સાંભળી અત્યંત કુતુહલવાળા થયા, અને એ જનરવ વિફળ કરી દેવા સારૂ શિષ્યો સાથે દક્ષિણ દ્વાર પાસે આવી ઉભા. ત્યાર પછી ઠાર ઉઘાડીં. જ્યારે ઘરની અંદર પેસવા તિયાર, થયા, ત્યારે વાદી લોકોએ સંભ્રમ સાથે નિવારણ કર્યું. તેઓ એલવા લાગ્યા “હે યતિવર ! તમે પરીક્ષા આપી દેવીના ગૃહમાં પેસો, જ્યાં સુધી વિચારમાં તમારી સર્વજ્ઞતા પ્રમાણિત અને સાબીત નહિ થશે ત્યાં સુધી તમે, દેવીના ગૃહમાં પેસી શકશો નહિ.” એ સાંભળી શંકર, પરીક્ષા આપી પવા તૈયાર થયા. તે સમયે કણાદ મતાવલંબી એક પંડિત બોલવા લાગ્યો. અમારા મતમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ અને સમવાય એવા છો પદાર્થ છે, એ પરમાણું ક્યારે પરસ્પર સંયુક્ત થાય, ત્યારે તેમાંથી સૂક્ષ્મ યણુક પેદા થાય છે, યણુક પદાર્થમાં જે અણુત્વ છે તેની કોનાથી ઉત્પતિ થાય છે તે બોલે ?" , * * શંકર એ પ્રશ્નના ઉત્તરમાં બોલ્યા. " બે પમાણુમાં જે દિવસ સંખ્યા છે. એજ થયુંકાશ્રિત પરમાણુનું કારણ એ શંકરને સંક્ષિપ્ત ઉત-.. 2 સાંભળી કણાદ મતાવલંબી બોલવામા વિરામ પામ્યો. ત્યાર પછી એક તૈયાયિક ગર્વિત ભાવે આવી બોલવા લાગ્યો અતિવર ! કણાદ મત કરતાં, ગાતમના. મતમાં મુક્તિનું શું વિશેષત્વ છે? જો તમે અમારા એ પ્રશ્ન નો ઉત્તર આપી શકશે તો તમારી સર્વ શાસ્ત્રમાં અભિજ્ઞતા પ્રમાણિત - થાશે; " નહિમાત્ર તમે તમારા શિષ્ય પાસેજ સર્વજ્ઞ કહેવાઓ છે - એમ હું મનમાં લઈશ.” શંકર ઐયાયિકની વાત ઉપર જરી પણ વિરત P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust