________________ શાંકરદશન. - 197 સવિકલપક અને નિવિકલ૫ક સમાધિ કહે છે. નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં ચિત વૃત્ત નિવયુ દેશસ્થ દીપ શિખા નીસ્વાફક નિશ્ચલ હોય છે. એ નિર્વિકલપક સમાધિનાં અંગ યમ નિયમ વિગેરે અષ્ટાંગ યંગ સાધનની બાબત પાતંજલ દશનમાં ખાસ રીતે વર્ણવેલ છે. નિર્વિકલ્પક સમાધિ સિદ્ધ થવાથી તત્વજ્ઞાની થઈ માણસ જીવન્મુક્ત અથવા પરમ મુક્ત થાય છે, જીવન્મુક્ત આસામીના વૈધવા નિષિદ્ધ કર્મનુષ્ઠાન દ્વારા શુભા દૃષ્ટ અથવા અશુભા દષ્ટ કાંઈ પણ પેદા થાય નહિ. પણ તેણે નિષિદ્ધ કર્મમાં વિતૃણ થવું ચગ્ય છે. જીવન્મુક્ત આસામી ગદ્વારા પ્રારબ્ધકર્મ ક્ષય થવાથી, પિતાનું વર્તમાન શરીર પડવાથી પબ્રહ્મ પ્રાપ્ત સ્વરૂપ પરમ મુક્તિ મેળવે છે. જે કર્મ દ્વારા શરીર હોય છે તેનું નામ પ્રારબ્ધકર્મ, ભેગ વિના કોઈ દિવસ પ્રારબ્ધ કર્મને ક્ષય થાતું નથી એ કારણે જીવ ન્યુક્ત આસામીને પારબ્ધકર્મના ભોગ કરવા સારૂ શરીર ધારણ કરવું પડે છે. તંતુ વિના જેમ વસ્ત્રની સ્વતંત્ર સત્તા નથી, મૃત્તિકા વિના ઘટનું રવતંત્ર અસ્તિત્વ નથી અને સાગરના જલથી તેના પર ટાની સ્વતંત્ર સત્તા નથી તેમ બ્રહ્મ વિના જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બ્રહ્મ એક માત્ર સત્ય પદાર્થ છે આ નામરૂપાત્મક જગત્ મિથ્યા પદાર્થ છે જેમકે શ્રુતિ કહે છે કે - सोम्यैकेन मृत्पिडेन विज्ञान सर्व मृण्मयं विज्ञानं स्याद वाचार મ વિના નામધે કૃતિ કલ્ય” એક મુખિંડનું સ્વરૂપ જાણવાથી મૃમયઘટક વગેરે મુસ્વરૂપે જણાઈ આવે છે. ઘટ વિગેરે વિકાર નામધેય છે. મૃત્તિકાજ સત્ય છે મૃત્તિકા જેમ ઘટ શરાવ વિગેરેનું ઉપાદાન તેમ બ્રહ્મ જગતનું ઉપાદાન મૃત્તિકા જેમ ઘટ વગેરેમાં અનુસ્મૃત છે તેમ બ્રહ્મ જગતના દરેક પરમાણુમાં અનુસ્મૃત છે. મૃત્તિકા જાણવાથી જેમ ઘટ વીગેરે અજ્ઞાન રહે નહિ તેમ બ્રહ્મ જાણવાથી જગત્ અજ્ઞાન રહે નહિ. તેથીજ તિ કહે છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust