________________ - આત્મબોધ. 151 આત્માની માંહે કઈ પણ વિકાર નથી સાથી કે અતિ સ્મૃતિ વિગેરે તેને નિર્ગુણ ગણે છે નિષ્કિય, શાંત, નિર્વિકાર,નિલેપ ગણે છે અને બુદ્ધિના માટે જ્ઞાન કેઈ પણ કાળે નથી શાથી કે તે માયાનું કાર્ય હાઈ જડ છે તે પણ અંતઃકરણ ઉપાધિવાળા છ અજ્ઞાન વડે ઉપાધિના ધમે પિતામાં આરોપી અંગીકાર કરી ભ્રાંતિવડે હું કરું છું હું જોઉછું એમ જાણું મેહ પામે છે.' તાત્પર્ય–જે કતપણું વિગેરે બુદ્ધિના ધમે ભ્રાંતિવડે આત્મામાં પ્રતીત થાય છે તે આત્માના ધમે નથી શાથી કે આત્મા નિર્વિકાર છે, દેહાદિના ધમે પિતાના અંદર માની, આત્મા જનમ મરણ વિગેરે ભયને પામે છે. પરંતુ તે દેહાદિકના ધમે પિતાના સ્વરૂપના વિષે કેવળ સ્વરૂપના અજ્ઞાનવડેજ આરોપેલા છે, એ વાત સ્પષ્ટ કહે છે. रज्जुर्मपवदात्मानं जीवं ज्ञात्वा भयं वहत् / नाहं जीवः परात्मति ज्ञानंचेन्निर्भयो भवेत् // If the spirit falls into the crror of supposing the Individual soul, Jiva, to be identified with self as one might suppose a l'ope to be a snake it becoines frightened but as soon as it perceives 6 I am not Ji- : va but the Supreme spirit ( Parmatma ) " it is released from all fears. જેમ અંધારામાં પડેલી દોરડી ત્રણ કાળમાં પણ સર્પ નથી. તે પણ તેને બ્રાંતિથી સર્પ જાણી જીવ ભય પામે છે. તેમજ વયંપ્રકાશ અ મા બ્રાંતિવડે પિતામાં જીવપણું આપી હું જીવ છું, હું કત છું. હું ભકતા છું હું સુખી છું, હું દુઃખી છું, એવા અભિમાનવડે જન્મ મરણાદિક ભય પામે છે પરંતુ જ્યારે માહાવાકયના વિચારવડે હુ જીવ નથી. હું તે અદ્વિતીય સત્ ચિત્ આનંદ બ્રહ્મ છું એમ જાણે છે, ત્યારે જન્મમરણાદિ સઘળા ભય વિનાને થાય છે.. : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust