________________ . . : : શાંકરદર્શન છે? રૂપે પરિણત થયેલ છે, તેજ વસ્તુ જંગનું ઉપાદાન કારણે પરિણામવાદી, ઉપાદાને કારણની સાથે, કાર્યનો સંપૂર્ણ ભેદ સ્વીકાર કરતા નથી અને પાછે તેનો અભેદે પણ સ્વીકારના નથી, ‘તેઓના મતમાં બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે નહિ શાથી કે બ્રહ્મ પરિછિન્ન અને નિર્વિકાર. - વિવત વાદી ઉપર કહેલા બને કારણમાં દોષ આપે છે. આરંભવાદના ખંડનના સમયે તેઓ કહે છે કે વસ્ત્ર અવયવી, સૂત્ર અવયવ એ ઉદાહરણમાં વસ્ત્ર, અવયવથી અતિરિક્ત છે પણ વરત્રના અંદર સૂત્ર છે, એટલે અવયવનો ધર્મ, રૂપ, સ્પર્શ પરિમાણ અને અવર્ચવીનું રૂપ, ધમ રૂપ, સ્પર્શ પરિમાણ વિગેરે વત્રની અંદર છે, તેમ થવાથી સઘળા ધર્મ દ્વિગુણ થયા. વળી કૃતિમાં પણ કહેલ છે કે ઉપાદાન કારણનું જ્ઞાન થવાથી કાર્યનું પણ જ્ઞાન થાય છે, પણ કાર્ય અને કારણ ભન્ન હોવાથી કારણ જ્ઞાનવડે કાર્ય જ્ઞાન થઈ શકે નહિ એટલે કરી આરંભવાદ શ્રુતિ વિરૂદ્ધ છે. ' પરિણામ વાદીના મતના ખંડન કાળે વિવતવાદી દેશેષ દેખાડી કહે છે જે કૃતિકા થકી ઘટ થાય છે. એ ઉદાહરણમાં મૃત્તિકા, ઘટનું. ઉપાદાન કારણ. પણ એ સ્થલે મૃત્તિકાનું અવસ્થાંતર થયું નહિ. એટલે અવસ્થાંતર ન પામવાથી ઉપાદાને કારણે થાય નહિ એ વાત બોલી શકાય નહિ. એ માટે વિવર્તવાદી કહે છે કે વાસ્તવિક રીતે અવસ્થાંતર ન થયું હોય તો પણ અવસ્થાંતર કલ્પના કરવી. તેજ વિવતી. જે વરતુમાં એજ કલ્પના તેજ ઉપાદાન કારણ. જેમકે રજજુ સ. રજજુનું અવસ્થતર ન થયું હતું. પણ તે સર્પ જાણો સાપ ભ્રમ થાય છે. એ જમ કાંપતા ર૫નું ઉપાદાન કા જી. એવી રીતે ભ્રમ કલ્પિત જતૃ ઉપાદાન કોણ કહ્યું એ કારણનું જ્ઞાન થવાથી કાર્યનું મળ્યા પણું નિનિ થાય ત્યારે જ્ઞાન થાય છે. - * . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust