________________ શાંકરદર્શન. લખેલી માયામાં પરબ્રહ્મનું જે પ્રતિબિંબ હોય છે એ પ્રતિબંધ નેજ એ માયા રવાપાન કરી જગત્ રુષ્ટિ કહે છે એ કારણે એ પ્રતિબિંબજ સર્વજ્ઞ સર્વ શક્તિમાન સર્વનિયંતા અને અંત- - ચંમી સ્વરૂપ ઈશ્વરપદ વાચ્ય છે. અને અવિદ્યામાં જે પરબ્રહ્મનું , પ્રતિબંબ પડે છે એ પ્રતિબિંબ જ એ અવિઘાને વીભૂત થયેલ મનુષ્યાદિ જીવપદ વાચ્ય છે. અવિદ્યા જુદી જુદી છે તેથી તેનું પડેલ પ્રતિબિંબ પણ જુદા જુદા છ પ્રતિભાસિત થાય છે.માયાને અને અવિદ્યાને યથાક્રમે ઈશ્વરની અને જીવની સુષુપ્તિ આનંદમય કેષ અને કારણ શરીર કહે છે. એ કારણે શરીરમાં અભિમાની ઈશ્વર અને જીવ યથાક્રમે ઈશ્વરપદ વાચ્ય અને જીવ૫ત્ર વાચ્ય છે. જીવના ઉપભોગના સારૂ પરમેશ્વરે, જીવનાં પૂર્વકૃત અને સુકૃત અને દુષ્કૃતના અનુસારે અપરિમિત શક્તિ વિશિષ્ટ માયાની સાથે નામ રૂપાત્મક નિખિલ પ્રપંચને પ્રથમથી બુદ્ધિમાં કલ્પના કરી " એ રૂપ કરવુંજ કર્તવ્ય " એવી રીતને સંકલ્પ કર્યો. ત્યાર, પછી એ માયા વિશિષ્ટ આત્માથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જલ, અને જલથી પૃથ્વી ઉત્પન્ન થઈ એ આકાશથી માંડ પૃથ્વી સુધી પાંચ પદાર્થને પંચ સૂક્ષમ ભૂત, અપંચીકૃત ભૂત. અથવા પંચતત્માત્ર કહે છે“કારઃ સર્વે Tળમાત” અર્થાત્ કારણમાં જે જે ગુણો હોય છે, તદનુ રૂપ ગુણ કાર્યમાં પેદા થાય છે, એ ન્યાયના અનુસારે અજ્ઞાન રૂપ કારણના સત્વ, રજ અને તમ વગેરે ગુણ આકાશ વગેરે . પંચભૂતમાં સંક્રાંત થાય છે પણ એ સઘળા પદાર્થ જડવાના અતિશયપણાના લીધે એ એ પદાર્થમાં તમોગુણનું પ્રાધાન્ય ૨વીકારવું પડે છે. ઉપર લખેલા એક એક પંચ ભૂતના એક એક સત્યાંશથી કમે જ્ઞાનેન્દ્રિય પંચક પેદા થાય છે અથાત્ આકાશના સવાંશ: થકી શાત્ર, વાયુના સવાસથી 6 તેજના સર્વાંશથી ચક્ષુ જલના સત્યાંશથી રૂના અથાત્ જીભ અને પૃથ્વીના સત્યાંશથી . P.P. Ac. Guhratnasuri M.S. Jun Gun Aaradhak Trust