________________ શાંકરદાન. 193 કમેંદ્રિય સાથે મનમય કોષ અને કર્મદ્રિય સહિત પ્રાણ પ્રાણ મય કોષ હોય છે. એ ત્રણ કેષની માંહે વિજ્ઞાનમય કોષ, જ્ઞાન શક્તિવાળે . અને કતૃત્વ શકિત સંપન્ન છે. મનોમય કોષ ઈચ્છા શક્તિશીલ અને કરણ સ્વરૂપ છે. અને પ્રાણમય કોષ કિયાશકિતશાળી અને કાર્ય સ્વરૂપ છે. પાંચ જ્ઞાનેંદ્રિ, પાંચ કર્મેન્દ્રિય, પાંચપ્રાણ બુદ્ધિ અને મન એ સત્તર પદાથે મળી સૂક્ષ્મ શરીર થાય છે, એ સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે, લિંગ શરીર આ લેકમાં અને પરલોકમાં ગમનશીલ છે, અને તે મુક્તિ થતાં સુધી સ્થાયી રહે છે, એ એક એક લિંગ શરીરના અભિમાની જીવને તેજસ કહે છે અને સઘળા લિંગ શરીરના અભિમાની જીવને હિરણ્ય ગભ કહે છે, ઈશ્વરે જીવના ઉપગ સંપાદક સ્કૂલ વિષયના સંપાદન અથે પંચ સૂમ ભૂતનું પંચીકરણ કર્યું. વાસ્તવિક રીતે પરબ્રહ્મ શિવાય સઘળી વસ્તુ મિથ્યા આ જગતમાં જે કાંઈ વસ્તુ માલુમ પડે છે, તે સઘળી રજજુ સ. પની જેમ અજ્ઞાન કલ્િપત જીવાત્મા સાથે પરમાત્માનો ભેદ થઈ જીવાત્માજ પરમાત્મા અને પરમાત્માજ જીવાત્મા. એથી આ જગતનો સૃષ્ટિ ક્રમ અને પરમાત્માનો વિભાગ કરવો એ વધ્યા પુત્રના નામ કરણની જેમ ઉપહાસાસ્પદ છે. પણ જેવી રીતે બાલકને તિક્ત ઔષધ સેવન કરાવવામાં પ્રથમ મિષ્ટ પદાર્થ ફેસલાવવામાં અપાય છે, અને તેમ કરી બાલકની તિક્ત ઔષધ સેવન કરાવવામાં પ્રવૃત્તિ પેદા કરાવાય છે અને બાલકના પક્ષમાં તિક્ત દ્રવ્ય ઉપકારક અને મિષ્ટ દ્રવ્ય અપકારક છે, પણ તિક્ત દ્રવ્ય સેવન કરાવવામાં મિષ્ટ દ્રવ્યનું પ્રલોભન અપાય છે. તેમ સાક્ષાત પ્રતીયમાન અને ઉપરથી મધુર તથા સુખકર જગ તનું મિથ્યાત્વ વિગેરે સ્વીકાર પણ નિશ્ચયરૂપે અજ્ઞાનથી દૂષિત લોકના હૃદયમાં કઈ રીતે બેશે નહિ. અને તેના હૃદયમાં જગ ત્ની સત્યતા અને યોકિતક્તા ઉલટી પેદા થાય છે, વળી એવા અન્ન લેકના હૃદયમાં નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર પરબ્રહ્મનું SUP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust