________________ *, ' આત્મબોધ - 155" નનન , , ( હવે આત્માની અંદર મનના ધમને પણ નિષેધ કહે છે) अनस्त्वान्नमे दुःखरागद्वेषभयादयः / .. अप्राणाह्यमनाः शुद्ध इत्यादिश्रुतिशासनात् !! , Being deprived of manas, I no longer feel grief: passion, hatred fear, or other affections. I am-and this is established by revelation (shruti) I'am without Prana. without manas & absolutely pure. દુઃખ, રાગ, દ્વેષ, સંકલ્પ, શોક, મોહ ભય એ બધા મનના ધર્મ છે, મારા નથી કારણ કે હું તો મન રહિત છું શ્રુતિ પણ કહે છે " આત્મા, મન અને પ્રાણ રહિત છે તથા નિમલ છે માટે ઉપર કહેલા દુઃખ વિગેરે મનના ધર્મ ક્ષુધા તૃષા પ્રાણના ધમે મૂઢતા વિગેરે મારામાં નથી. હું તે અસંગ દૂરસ્થ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. ( જે જે કાર્ય છે તે અનિત્ય છે માટે પ્રાણ વિગેરેની અનિત્યતા. તેઓની ઉત્પત્તિ કરી બતાવે છે.), : raહ્માનાથ ના મનદિયા 1 | . . . . खं वायुर्योतिरापश्च पृथ्वी विश्वस्य धारिणी / / ..... From Brahma proceed ( are born ) the breath of life, [ Pran'a ] manas, the organs of serise; the air, the wind, light, water, and the earth which' nourish all existence... આ અસત્ જડ તથા દુઃખરૂપ સંસારથી વિપરીત સ્વભાવવાળી, એટલે સત્ ચિત્ આનંદ બ્રહ્મથી ક્રિયા શક્તિવાળા પ્રાણ, જ્ઞાનશક્તિવાળું મન, દશ ઈદ્રિયે, આકાશ, વાયુ, તેજ, જળ તથા સ્થાવર જંગમ વિગેરેને ધારણ કરતી પૃથ્વી અનાદિ, અવિવાવડે આથી ઉત્પન્ન થાય છે. . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust