________________ ભગવBકરાચાર્ય ચરિત્ર, - ઉત્તર– જેને જ્ઞાન રૂપી નેત્ર છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને સર્વત્ર વ્યાપ્ત જુએ છે, પરંતુ જેમ આકાશમાં પ્રકાશી રહેલ સૂર્યને આંધળે જોતું નથી. તેમજ અનાદિ અવિદ્યાવડે છંદાયેલી નજરવાળે માણસ પોતાના શરીરમાં સાક્ષીરૂપે રહેલા પ્રકાશમાન આત્માને જોઈ શકતો નથી. શંકા–જ્ઞાનરૂપી નેત્રવાળો પુરૂષ પિતાના વિવેકના જેરવડે દેહ ઈકિયાદિકના અધ્યાસ રૂપ મળને દુર કરે છે છતાં અનાદિ વાસનાના લીધે ફરી તેને દેહાદિકમાં અહબુદ્ધિ થઈ જાય છે. માટે તેને સદા સ્વરૂપના અંદર સ્થિતિરૂપ મુક્તિ કેમ મળી શકે ? श्रवणादिभिरुद्दीप्तो ज्ञानाग्निपरितापितः। जीवः सर्वमलान्मुक्तः स्वर्णवइयोतते स्वयम् // The Jiva or soul enlightened by sacred tradition and other means of knowledge, warmed by the fire of knowledge and freed from all soil, becomes brilliant as gold purified by fire. ઉત્તર–જેમ સેનું અગ્નિમાં તપાવ્યાથી અન્ય ધાતુના ભેગરૂપી મેલને તજી દઈ શુદ્ધ કુંદનરૂપે પ્રકાશે છે, તેમજ શ્રવણ, મનન, તથા નિદશ્વાસનવડે પ્રદીપ્ત થયેલા જ્ઞાનાગ્નિમાં તપેલે ( શુદ્ધ થએલો ) જીવ અવિદ્યા વિગેરે સઘળા મેલને દાહ કરી પિતે શુદ્ધ ચિદાનંદરૂપે પ્રકાશે છે. * * શંકા–-એ પ્રમાણે શુદ્ધ થયેલે આત્મા કે હોય છે? ક્યાં પ્રકટ થાય છે ? તથા કોને પ્રકાશિત કરે છે ? हृदोकाशोदितो ह्यात्मा बोधभानुस्तमोऽपहृत् / सर्वव्यापी सर्वधारी भाति सर्व प्रकाशते // When atmari [ spirit ] which is the sun of knowledge rises in the ether of the heart it disper. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust