________________ 176 . ભગવચ્છકરાચાર્ય ચરિત - ધમકપદાર્થ વા કાર્ય વિદ્યમાન હોય નહિ એમ કહેનારા દર્શન શાસ્ત્રને આરંભવાદી અથવા અસત્કાર્યવાદી કહે છે. સાંખ્ય અને * પાતંજલને સિદ્ધાંત બીજી રીતનો છે, દુધ જેમદહીંરૂપેપરિ: હંત હોય છે, મૃત્તિકા જેમ ઘટરૂપે પરિણત ડેરા છે. : સુવર્ણ જેમ કુંડલમાં પરિણત થાય છે, તેમ સત્વ, રજ અને તમે એવા ત્રણ ગુણવાળી પ્રકૃતિ, મહત્તત્વ, અહંકારતત્વ વિગેરેમાં પરિણત થઈ વિચિત્ર વિશ્વરૂપ ધારણ કરે છે. સાંખ્ય અને પાતંજલની યુકિત એવી છે કે અવિદ્યમાનને જન્મ હોય નહિ. અને વિદ્યમાન દેવંસ અસંભવિત. એટલે અસત્ થકી સની ઉત્પત્તિ હેચ નહિ, તેઓ કાર્યને સત્ કહે છે. એ નિમિત્તે તેઓ સત્કાર્યવાદી કહેવાય છે, વ્યવહારિક રીતે સત્કાર્યવાદીએ અને અસત્કાર્યવાદીએ જગની આલોચના કરી છે. . તેઓના મનમાં જગની વ્યવહારિક સત્તા છે, પણ અદ્વૈત વેદાંતનાં સિદ્ધાંતનું રહસ્ય અન્યરૂપ છે. તેના મતમાં જગત્ની વ્યવહારિક સત્તાનું અસ્તિત્વ નથી, નિરવચ બ્રામાં ઉપર કહેલ વિવિધ કારણ હોઈ શકતાં નથી, અખકૈક રસ પરમાત્મા પોતાની માયાદ્વારાએ આકાશાદિ જગદાકારે વિવતિત થયેલ છે, અદ્વૈત વેદાંતના મતમાં કારણ સત્ કારણ નિત્ય, કિંતુ કાર્ય મિથ્યા, કાર્ય અસત્ , વેદાંત દર્શન વિગતવાદી વા સત્કારણવાદી કહેવાય છે. પંચદશી પ્રણેતા વિદ્યારણ્ય મુનિએ કહેલ છે કે– . ૩પાલાનં ત્રિધામિર્જ વિવર્ત વગામિ - ___ आरंभकं तत्रांतौ ननिरंशेऽवकाशिनौ : અથર્ ઉપાદાન કારણ ત્રણ પ્રકારનું વિવર્ત ઉપાદાન, ૫રિણમી ઉપાદાન અને આરંભક ઉપાદાન, એ ત્રણ ઉપાદાન . કારણમાં આરંભક ઉપાદાનનું અને પરિણામી ઉપાદાનનું ' ઉપાદાનપણું નિરવયવ પર બ્રહ્મમાં અસંભવિત છે, અદ્વૈત બ્રહ્મ સિદ્ધિમાં આસ્તિક . અને નાસ્તિકના ભેદવડે બાર 1 પ્રકારના મતનું નિર્ધારિત થયું છે, તેમાં એ સઘળાદાર્શનિક P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust