________________ આત્મબેધ. 17 ses darkness, permentes all and sustains all; it shines and all is lighted by Atman. ઉત્તર–જે આત્માને જ્ઞાનરૂપી સૂર્ય અધિકારીના હદયાકાશમાં ઉદય પામી અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે. તે સવત્રવ્યાપક છે. સવને ધારણ કરી રહેલ છે. અને સર્વને પ્રકાશિત કરે છે. શંકા–જ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર દોને નિવૃત્ત કરવા સારૂ મુમુક્ષુ પુરૂષે પણ પ્રયાગાદિ તીર્થો સેવવાં કે નહિ ? दिग्देशकालाधनपेक्ष्य सर्वगं शीतादिहन्नित्यमुखं निरंजनम् / यः स्वात्मतीर्थ भजते विनिष्क्रियः स सर्ववित्सर्वगतोऽमृतोभवेत्। He who undertakes the pilgrimage of his own Atma, which is peculiar to himself, going everywhere without regard to the state of the sky, the country or the weather, neutralising or dispersing heat and cold and acquiring perpetual happiness free from soil, such a one becomes omniscient, all pery.. ading and immortal. ઉત્તર–જે સર્વ ક્રિયા રહિત તત્ત્વવેત્તા પુરૂષ પોતાના: આત્મારૂપ તીર્થને સેવે છે અથાત્ પિતાના આત્માનું જ મનન, કરે છે. તે જ સર્વજ્ઞ છે. તે જ સર્વવ્યાપક છે, તથા તેજ મુક્ત છે, તેને બીજા તીર્થ સેવવાની કોઈ જરૂર નથી. શાથીકે આત્મા તીર્થ સઘળાં તીર્થ કરતાં અધિક છે, તે આ પ્રમાણે, પ્રિયાગ વિગેરે તીઈ એક દિશામાં તથા એક દેશમાં રહેલ છે. તથા આત્મા તીર્થ સર્વત્ર વ્યાપક છે, બીજા તીર્થોને ગ્રહણ વિગેરે કાલની જરૂર છે, અને આત્મા તીથલતે સર્વદા પવિત્ર છે. બીજા તી શીતાદિ આપનાર છે, અને આત્મ તીર્થ તે શીત ઉષ્ણાદિ ઠંદ્વ ધર્મને નાશ કરનાર છે. બીજા તીર્થમાં ગારે હોય છે, અને આત્મતીર્થ અવિદ્યારૂપ ગારાથી રહિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust