Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 193
________________ 164 ભગવચ્છકરાચાર્ય ચરિત. After having traversed the ocean of illusion and after having destroyed the bad genii with whichi it is infested. the yogin with a spirit full of joy sinks into tranquility, પિતાના રવરૂપ માંહે રમણ કરનાર જીવન્મુક્ત યોગી, અજ્ઞાનરૂપ સાગરને તરીને તથા રાગ દ્વેષાદિક રાક્ષસોને હણીને, શાંતિયુક્ત પોતાના સ્વરૂપમાં વિરાજે છે. बाह्यानित्यसुखासक्ति हित्वाऽऽत्मसुखनिवृतः घटस्थदीपवत्स्वच्छः स्वांतरेव प्रकाशते // . Renouncing attachment for external and changeable happiness, and satisfied with happiness derived from spirit (atma ) he shines, with an inward light as a lamp sheltered beneath a jar. ચક્ષુ વિગેરે બાહ્ય ઈદ્રિયને અનુકુળ વિષયેની સાથે સંબંધ : થવાથી પ્રાપ્ત થાતા વિષયાનંદમાં આસકિત તજી જે સ્વરૂપાનંદવડેજ તૃપ્ત છે તે ઘડાનાં રહેલા દીવાની પેઠે અંતકરણમાંજ સ્વરૂપે પ્રકાશે છે. " ( જ્ઞાનીની વિદેહ મુક્તિને કહે છે ) उपाधिस्थोऽपि तद्धमैंने लिप्तो व्योमवन्मुनिः सर्वविन्मूढवत्तिष्ठेदसक्तो वायुवञ्चरेत् // The muni, although subject to the conditions of the body resembles the ether in not being soiled by their properties knowing every thing he conducts hiin--self as though be knows nothing and passes on like the wind independent of all things. મુનિ દેહાદિ ઉપાધિમાં રહ્યા છતાં પણ આકાશની પેઠે નિલે 5 રહે છે. સર્વજ્ઞ છતાં મૂઢની પેઠે રહે છે. અર્થાત્ પિતાનું સર્વસપણે બીજાની પાસે માન પ્રતિષ્ઠા વિગેરેના લોભથી દેખાડતો નથી. અને વાયુની પેઠે પ્રારબ્ધ વડે પ્રાપ્ત થયેલા વિષયમાં આ સક્તિ પામ્યા વિના વિચરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227