________________ ભગવછંકરાચાર્ય ચરિત. . જેને સાક્ષાત્કાર કરતાં પછી બીજી વસ્તુ જોવા લાયક રહે તીનથી જે રૂપ: થવાથી અર્થાત્ જેની સાથે એકરૂપથઈ જવાથી સંસારમાં ફરી જન્મ થાતું નથી, તથા જેને જાણવાથી બીજું જાણવાનું કાંઈ રહેતું નથી, તેજ બ્રહ્મ છે એમ નિશ્ચય કર. तिर्य गूमधः पूर्व सच्चिदानंदमद्वयम् / अनंतं नित्यमेकं यत्तद्रह्मत्यवधारयेत् // The being which fills all intermediate regions superior & inferior living, intelligent, happy,without duality,infinite eternal, one,may one know it' it is Brahma." - જે પૂર્વ, પશ્ચિ, ઉત્તર, દક્ષિણ, ઉપર નીચે છે, પૂર્ણ છે, સત્ ચિત્ તથા આનંદ રૂપ છે જેને કાળ દેશ અને વસ્તુવડે અંત નથી. જે ત્રણે કાળમાં બાધ રહિત છે. અને જે એક છે. તેજ વરતુ બ્રહ્મ છે એવો નિશ્ચય કર ? - अतद्व्यात्तिरूपण वेदांतैर्लक्ष्यतेऽव्ययम् / . अखंडानंदमेकं यत्तद्रह्मेत्यवधारयेत् // That which is designated in the books of the Vedant as the existence which rejects all which is not him, the imperishable, the incessantly happy, the one, may ona know it, it is Brahma. જેને વેદાંત શાસ્ત્રો આત્માથી ભિન્ન સર્વ જડ વસ્તુને ત્યાગ કરવાથી પરમાર્થ રૂપે લક્ષણ વૃત્તિવડે જણાવે છે જે વિકાર રહિત એક અખંડ આનંદ સ્વરૂપ છે. તેજ, બ્રહ્મ છે, એમ નિશ્ચય કર, ? શંકા–નિરતિશય આનંદ યુકત તો બ્રહ્મા વિગેરે દેવે પણ છે, એમ શાસ્ત્રો કહે છે, તમે કેવળ બ્રહ્મને જ નિરતિશય આ- . નંદ સ્વરૂપ કહે છે કેમ ! अखंडानंदरूपस्य तस्यानंदलवाश्रिताः / ब्रह्माद्यास्तारतम्येन भवंत्यानंदिनोऽखिलाः // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust