Book Title: Bhagwan Shankaracharya Charit
Author(s): Savailal Chhotamlal Vora
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 185
________________ 156 ભગવચ્છકરાચાર્ય ચરિત. "નિ નિોિ નિત્ય નિર્વ નિરંગના ' નિર્વાણ નિરીક્ષકો નિત્યપુરતો િર્નિમસ્ટર . I am without quality, without activity, eternal, without volition, without soil unqualified, without change, without form, emancipated for ever & perfectly pure. સવ, રજ અને તમે એ પ્રકૃતિના ગુણે છે અને રાગ ઈચ્છા વિગેરે બુદ્ધિના ગુણ છે એ સઘળા ગુણથી હું રહિત છું, શાથીકે પ્રકૃતિ તથા બુદ્ધિ એ બનેને મારામાં અભાવ છે, કિયા, એ દેહ ઇદ્રિયને ધર્મ છે હું દેહ ઇંદ્રિય રહિત હેવાથી ક્રિયા વિનાને છું, હું નિત્ય એટલે સર્વકાળમાં ચિતન્યરૂપ છું, હું " નિવિકલ્પ છું, હું નિરંજન અથાત્ માયા તથા તેના કાર્યના મેલ વિનાને છું. * સઘળા વિકારો લિંગ શરીરના આશ્રયે રહેલા છે અને હું લિંગશરીર રહિત હોવાથી કેઈપણ વિકાર મારામાં નથી. અવયવી , પદાર્થ આકારવાનું હોય છે. હું આકાશની પેઠે નિરવયવ છું. તેથી આકાર રહિત છું, હું બંધન રહિત હેવાથી નિત્ય મુકત છું, અવિવારૂપ મેલ મારામાં નથી. તથા હું સર્વત્ર પૂર્ણ હવાથી ' અચળ છું. ( ગુરૂ શિષ્યની પરીક્ષા કરવા માટે પુછે છે કે હે શિષ્ય! તું કહે છે તે તું છે પણ તે પરિચ્છિન્ન છે શાથી કે તું દેહવાળે દેખાય છે એ સાંભળી શિષ્ય પોતાનો અનુભવ કહે છે) अहमाकाशवत्सर्ववहिरंतर्गतोऽच्युतः / सदा सर्वसमः शुद्धो निःसंगो निर्मलोऽचलः // .. I am like other, penetrating all things within and without. I am without defect, the same throughout pure without attachment immaculate, immovable. 1 આ સ્મક કેટલીક પોથીમાં જોવામાં આવતો નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227