________________ આત્મબોધ. - 153 ity of the supreme spirit with the soul be recognised by means of the sacred sentences. નેતિ નેતિ (આનહિ આનહિ) એ શ્રુતિના વચનવડે સર્વ સ્કૂલ સૂક્ષ્મ અને કારણ એ સઘળી ઉપાધિઓ ત્યાગ કરી અને થતું સ્થૂલ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આમાં નથી. એમ નિશ્ચય કરી " તરવમસિ " એ મહાવાકયમાં આવેલા તત્ પદની ઉપાધિ અલ્પજ્ઞત્વ સર્વત્વ વિગેરે ભાગ ત્યાગ લક્ષણાવર્ડ તજી, બને પદને એક લક્ષ્ય અથ શુદ્ધ બ્રહ્ન હું છું એ રીતને અપક્ષ નિશ્ચય કરે એનું નામ જ તત્ત્વજ્ઞાન અને તેજ મુકિતનું સાધન છે. 1 " તરાપ " મહાવાક્ય વડે શુદ્ધ ચૈતન્ય રૂ૫ લક્ષ્ય અર્થને બોધ ભાગ ત્યાગ લક્ષણ અંગીકાર કરવાથી થાય છે એ ભાગ ત્યાગ લક્ષણનું સ્વરૂપ આ પ્રમાણે છે. “ડર્ષે વાર” “તે આ દેવદત્તર” આ વાક્યમાં 8 : ' પદને અર્થ તે દેશ તથા તે કાળ સહિત દેવદત્ત છે તથા " પદનો અર્થ આ દેશ તથા આ કાળ સહિત દેવદત્ત એવો અર્થ છે.એ બન્ને પદ બોલવાથી બન્નેને અર્થ એકજ છે એમ સમજાયછે પરંતુ તેમ સંભવતું નથી. કારણકે અને ગામ્ પદના વાચ અર્થમાં વિશેપણ રૂપે રહેલા તે દેશકાળ અને આ દેશ કાળ એ બન્નેને પરસ્પર વિરોધ છે માટે તે બન્ને વિરૂદ્ધ અંશનો ત્યાગ કરી અવિરૂદ્ધ દેવદત્ત પિંડમાં બન્ને પદની લક્ષણા કરવી એ લક્ષણ ભાગ ત્યાગ લક્ષણા કહેવાય છે. તેમજ તત્વ મ્ માસ એ મહાવાકયમાં તત્ પદને વાચ્ય અર્થ સર્વેશકિતમાન સર્વજ્ઞ વિગેરેના ધર્મવાળે ઈશ્વર છે તથા વમ્ પદને અલ્પ શકિત અલ્પજ્ઞતા વિગેરે ધર્મસહિત જીવ છે એ બને અર્થમાં એક રૂપતા ન સંભવવાથી બને પદોના વાચ્ય અર્થમાં વિવેષણરૂપે રહેલા સર્વ શકિત, અલ્પશકિત સર્વજ્ઞતા અલ્પજ્ઞતા વિગેરે વિરૂદ્ધ અંશને ત્યાગ કરી, કેવળ ચિતન્ય અંશમાંજ તત્ પદ અને વમ્ પદની લક્ષણા કરે છે. એવી રીતે ભાગ ત્યાગ લક્ષણા મહાવાક્યમાં માનવાથી ઇશ્વરના તથા જીવના સ્વરૂપમાં વિરૂદ્ધાંશને ત્યાગ કરી શેષ રહેલો અવિરૂદ્ધ લક્ષ્યાર્થ જે - તન્ય અંશ છે તેની એકતા મહાવાકય જણાવે છે. 20 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust