________________ -આત્મખાય. 149 attributes the agitation of waves in water to the moon whose moying reflection they give. ઉત્તર–જેમ મૂઠ પુરૂષ પાણીના હાલવારૂપ ધર્મને પાણીમાં પડેલા ચંદ્રના પડછાયાને વિષે કફપે છે તેમજ અજ્ઞાની પુરૂષ પિતાના અજ્ઞાનના લીધે કતપણું, કતાપણું, સુખ દુઃખ વિગેરે મનરૂપ ઉપાધિના ધમેને આત્માની અંદર આપે છે. " ' ( હવે રાગ ઈચ્છા વિગેરે અંતઃકરણના ધમે કેવળ અજ્ઞાન કપિતજ છે એ વાત અન્વય વ્યતિરેક યુકિતથી રહે છે.) रांगेच्छासुखदुःखादि बुद्धौ सत्यां प्रवर्तते / . सुषुप्तौ नास्ति तन्नाशे तस्माद् बुद्धेस्तु नात्मनः // Passion, desire,pleasure& pain dwell in buddbi, wherever Buddhi exists; when in a state of deep slumber Buddhi ceases to exist, they like wise are no more. જાગ્રત અવસ્થામાં તથા સ્વમ અવસ્થામાં બુદ્ધિ છે તે રાગ ( વિષમાં અત્યંત પ્રીતિ ) ઈચ્છા [ તેઓમાં સામાન્ય પ્રીતિ) સુખ, દુઃખ વિગેરે ધમે વતે છે અને સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિને અજ્ઞાનમાં લય થઈ જવાથી રાગ વિગેરે ધર્મ પ્રતીત થાતા નથી, માટે રાગ વિગેરે ધમે બુદ્ધિના છે આત્માના નથી જે આત્માના હોય તે ત્રણ અવસ્થામાં માલુમ પડવા જોઈએ શાથી કે એ ત્રણે અવવથામાં આત્મા તો છે જ. શંકા- જ્યારે રાગાદિ આત્માનો સ્વભાવ નથી ત્યારે તેને રવભાવ અથાત્ સ્વરૂપ કેવું છે प्रकाशोऽर्कस्यतोयस्य शैत्यमग्नेर्यथोष्णता / स्वभावः सच्चिदानंदनित्यंनिर्मलतात्मनः // * જેના હોવાથી જેવું હોવું તે અવય. જેવા નહોવાથી જેનું નવું તે વ્યતિરેક. આ ઠેકાણે બુદ્ધિના હોવાથી રાગાદિનું હોવું અને બુદ્ધિને ન હેવાથી રાગાદિનું ન લેવું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust