________________ 48 ભગવરછકરાચાર્ય ચરિત. આશ્રયેજ દેહ, ઇંદ્રિય, મન અને બુદ્ધિ, પોતપોતાનાં કાર્ય કરે છે પિતે સ્વતંત્રપણુએ કરી શકતાં નથી, માટે તેઓ આત્મા નથી.. શંકા-આત્મા તન્યરૂપ ભલે હો.પરંતુ હું જન્મ છું હું મરું. છું, હું બાળક છુંહું જુવાન છું, હું વૃદ્ધ છું,હું કોણ છું, હું બહેરે છું એવા વ્યવહારે આત્માના અંદર પ્રતીત થવાથી તે જન્મ વિગેરે વિકારવાળે હવે ઘટે છે. તે અવિકારી સંભવ નથી. देहेंद्रियगुणान्कर्माण्यमले सच्चिदात्मनि / ..... .. अध्यस्यंत्यविवेकेन गगने नीलिमादिवत् // !! It is from want of discernment that various attributes of acts of the body and the orgaus af sense ate assigned to the pure living intelligent spirit as blue colour and other properties are attributed to the firmament. ઉત્તર–જેમ મૂઢ માણસ, આકાશના અંદર કાળા પીળા રંગને આરોપ કરે છે તેમ અવિવેકી મા ણસ, બાળ યુવા આદી દેહના ધર્મને, અંધ બધિર આદી ઇન્દ્રિયના ધર્મને તથા બલવું ચાલવું વિગેરે ઇંદ્રિના કર્મને, અજ્ઞાનરૂપ સેલરહિત સત્ ચિત આનંદ રૂ૫ આત્માની અંદર કેવળ પિતાના અજ્ઞાનવડે મિથ્થા આપે છે વાસ્તવિક રીતે આત્મામાં દેહઈદ્રિય વિગેરેના એ કે ધર્મ નથી. શંકા–આત્માની અંદર દેહ ઇંદ્રિયાદિના ધમે કદી નહિ પણ હું કત છું, ભેંકતા છું, સુખી છું દુઃખી છું એવું તે આત્માના અંદર જણાય છે માટે આત્મા કત જોક્તા હવે જોઈએ અને વૈશેષિક મતના અનુયાયીઓ આત્માને કર્તા ભોક્તા માને છે. / अज्ञानान्मानमोपाधेः कर्तृत्वादीनि चात्मान। .. .. ... कल्प्यतेऽत्रुगते चंद्रे चलनादियथांभसा // : Action and other qualities which belong to inanas are -attributed to the spirit through ignorance as one P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust