________________ * ભગવછંકરાચાર્ય ચરિંત. વિધાને શંકરની પૂજા કરી અને શંકર ત્યાંથી અંગદેશમાં ગયા. એ દેશમાં શંકરે પિતાને અહમત પ્રચારિત કર્યો. ત્યાંથી તે અંગદેશ તરફ જાવા લાગ્યા. તે સમયે બંગદેશમાં બૈદ્ધ ધર્મનું અત્યંત પ્રાબલ્ય હતું દરેક ગામે અને દરેક નગરે બિદ્ધ વિહાર અને દ્ધ મઠ સ્થાપિત હતા. શંકર, એ દેશમાં કેટલાક દિવસ રહી અતમતની ધ્વજા પતાકા ઉડાડી ભાગીરથી પ્રવાહ પૂરિત ગેડ દેશમાં આવી પહોંચ્યા. એ પ્રદેશમાં ધર્મગુપ્ત નામને એકબદ્ધ દાર્શનિક રહેતો હતો. તેની પ્રતિભા અને પંડિતતા સઘળે પ્રસિદ્ધ હતી. એ બિદ્ધ પંડિતની સાથે શંકરને શાસ્ત્રીય વિવાદ થયો. કેટલાક દિવસ તર્ક વિતર્ક ચાલ્યા પછી ધર્મ ગુપ્ત પરાજય પામ્યો. એવી - રીતે શંકર જુદા જુદા પ્રદેશમાં જઈ તે સઘળા દેશમાં અદ્વૈતવિદ્યાનું સમુ જqલ અજવાળું ફેલાવી એક દિવસ શિષ્યો સાથે ભાગીરથીના તટે બેઠા હતા, સુશીતલ સમીરણ મૃદુ મૃદુ પ્રવાહિત થઈ શંકરની સેવા કરતો હતે, શિષ્ય લેકે ગુરૂને પ્રશ્ન કરતા હતા શંકર યુકિત પૂર્ણ સુમધુર વાયે એ સધળા પ્રરની મીમાંસા કરી તેઓનો સંશય દૂર કરતા હતા. એટલામાં એક વૃદ્ધયતિ તેઓની પાસે આવ્યો તેનું ગાત્રચર્મ લાલ હતું, તેના કેશ પલિત અને શુભ્રવર્ણન હતા. તેને ડાબા હાથમાં કમંડળહતું. તેના જમણે હાથમાં રૂદ્રાક્ષ ભાલા હતી, તેની મુખશ્રી અને પ્રસન્ન દૃષ્ટિ જોઈ માલુમ પડયું કે તે વિશ્વ પ્રેમે જગતને પવિત્ર કરતો કરતો આવેલ છે. શંકરે એ યતિને આવેલો જોઈ માથાનાદ્ધિારા તેના ઉપર અત્યંત શ્રદ્ધા દેખાડી. અને વિનયથી નમ્ર વચને, તેની પાસે બેરી તેનું સ્વાગત પુછયું. તે યતિ જોલવા લાગે " શંકર ! તમે તત્વજ્ઞાની આશામીઓની પ્રિયવિધા જાણો છો ? જેઓ, ભકિત યુક્ત છે, જેઓ વૈષયિક પદાર્થ ઉપર સંપૂર્ણ વીત પૃહ છે. જેઓએ અંતરિદ્રિય વશીભૂત કરી છે, બાહેંદ્રિય ઉપર સંપૂર્ણ જય કર્યો છે. જેઓ એકાંત શ્રદ્ધાશીલ અને તત્વજ્ઞાન સારૂ સારા અભિલાષી છે એવા સઘળા શિષ્યો તમારી સેવામાં સર્વદા નિયુકત છે ? તમે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય વિગેરે કાયમના દુશ્મનને નિપાત કર્યો છે. શાંતિ. ઉપરતિ, તિતિક્ષા વગેરે સઘળા ' હાલને ભાજલપુર મુગેર વગેરે પ્રદેશ ર ધર્મ ગુમ એક પ્રધાન શ્રાધ્ધ ગ્રંથોમાં તેને નામનો ઉલ્લેખ જોવામાં આવે છે, દરશન શાસ્ત્ર સંબંધે તેણે એક રવતંત્ર મન પ્રચાર કર્યો છે, ટીબેટની ભાષામાં અનુવાદ થયેલા બોધ ગ્રંથોમાં તેનો સામને લેખ છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust