________________ આત્મબેધડ 139 परिच्छिन्न इवाज्ञानात्तन्नाशे सतिकेवलः / .. स्वयं प्रकाशते ह्यात्मा मेघापायेंऽशुमानिव // The Soul spirit is smothered as it were by ignorance but as soon as ignorance disappears the spirit shines forth like the sun when released from clouds. ઉત્તર-આત્મા તે સઘળા ઠેકાણે પરિપૂર્ણ તથા અદ્વિતીય છે. પરંતુ અજ્ઞાનવડે કપાયેલા દેવ મનુષ્યો વિગેરેના જુદાજુદા અધ્યાયથી તે પરિછિન્ન જેવો લાગે છે માટે જેમ વાદળાં વિ ખરાઈ જવાથી સૂર્ય સ્પષ્ટ પ્રકાશે છે તેમ અજ્ઞાનને નાશ થવાથી તેનું કાર્ય દેહાધ્યાસ પણ નિવૃત્ત થવાથી સજાતીય વિગેરે ત્રણ પ્રકારના ભેદ વિનાને આત્મા શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. શકા–અજ્ઞાનને નાશ થવાથી કેવળ સ્વયંપ્રકાશ આત્મા જ પ્રકાશિત થાય છે એમ તમારું કહેવું સંભવતું નથી, શાથી કે એક અજ્ઞાનને નાશ કરનારૂં વૃત્તિજ્ઞાન તથા એક આત્મા એમ બે વસ્તુ હોવાથી દૈતની આવૃત્તિ થાય છે... . अज्ञानकलुपं जीवं ज्ञानाभ्यासाद्विनिर्मलम् / कृत्वा ज्ञानं स्वयं नश्येज्जलं कतकरेणुवत् / / .. ઉતર--જેમ ડોળા પાણીમાં નાંખેલ નિમળી ફલને બારીક ભુકો, પાણીને મેલ કાપી પિતે પણ નીચે બેસી જાય છે તેમ મહાવાકયથી પેદા થયેલ વૃત્તિરૂપ જ્ઞાન તેના અભ્યાસની પરિપાકાવસ્થાએ હું કતા છું હું ભેકતા છું એવી રીતનાં જીવના મેલને નાશ કરી પિતે (વૃત્તિ જ્ઞાન) પણ નાશ પામે છે. માટે વૃત્તિજ્ઞાન વડે દૈતના વાંધારૂપ દોષ પ્રાપ્ત થતું નથી. * બ્રાંતસાન x સજાતીયભેદ જેમકે એક વૃક્ષનો બીજા વૃક્ષથી ભેદ વિજાતીયભેદ જેમકે વૃક્ષનો પાવાણુ વગેરેથી ભેદ સ્વગત ભેદજેમકે વૃક્ષને તેના પત્ર પુષ્પ ફલ વગેરેથી ભેદ ર ર ર. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust