________________ - -: આત્મબોધ. 145" (અજ્ઞાન દશામાં છેષરૂપે પ્રતીત થાતા આત્માને, ગુરૂની પ્રસન્નતાથી સૂક્ષમભાવને પામેલી બુદ્ધિવડે વિવેક કરવાથી તે - કેષરૂપે ન પ્રતીત થાતાં શદ્ધ સ્વરૂપ રૂપે પ્રત્યક્ષ : થાય છે એ બાબત દષ્ટાંત સાથે કહે છે) .. * वपुस्तुपादिभिः कोशैर्युक्तं युक्त्यावघाततः / / आत्मानंमतरं शुद्धं विविच्यात्तंडुलं यथा // By the flagellation of speculation must pure spi. rit be disengaged from the sheaths within which it is enveloped, as a grain of rice is relieved of its husks ચેખા સ્વરૂપે ધેાળા તથા શુદ્ધ છે તોપણું ઊંતરાંવડે ઢંકાયેલા હેવાથી ફોતરાં રૂપેજ ભાસે છે પરંતુ તેમને જેમાં ખાંડને ફોતરાંથી જુદા પાડે છે તેમજ પંચ કોષની માંહે રહેલ શુદ્ધ આત્માને યુકિતરૂપ વિચારવડે તે તે કોષથી વિવેક કર. એ વિચારનું સ્વરૂપ સ્વપ્ન અવસ્થામાં સ્કૂલ દેહનું. ભાન નથી. - અને આત્માનુભાન છે. સુષુપ્તિમાં ધૂલ તથા સૂક્ષમ બને શરી૨નું ભાન નથી અને સુખ રવરૂપ આત્માનું ભાન છે. જે સુષુપ્તિમાં સુખનું ભાન ન હોય તો હું સુખે સુત” એવી જાગતાં સ્મૃતિ ન થવી જોઈએ. માટે સુષુપ્તિમાં સુખનું ભાન છે.એ કાળે વિષયજન્ય સુખ નથી પણ કેવળ આત્મસ્વરૂપજ સુખરૂપે પ્રતીત થાય છે તથા નિર્વિકલ્પ સમાધિમાં અજ્ઞાનના આવણુરહિત આત્મા ભાસે છે અને અજ્ઞાન એટલે કારણ શરીર ભાસતું નથી. એવી રીતે . - ત્રણ શરીર એક અવસ્થાને છે બીજી અવસ્થામાં ભાસતાં નથી . અને આત્મા તો સર્વ અવસ્થામાં ભાસે છે માટે આત્માને ત્રણ : શરીરથી અને ત્રણ અવસ્થાથી ભિન્ન જાણ. સ્થૂલ શરીર અન્ન- - - મય કેષ છે. કારણ શરીર આનંદમય કોષ છે તથા સૂક્ષ્મ શરીરમાં પ્રાણમય, મનોમય તથા વિજ્ઞાનમય કોષને સમાવેશ થાય છે. માટે ત્રણ શરીરથી આત્માને વિવેક કરવાથી પાંચે કેષને વિવેક સહેલાઈથી થઈ જાય છે 14 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust