________________ : દિગ્વિજય યાત્રા. 125 ; પણ મનુષ્ય દેહધારી સાક્ષાત વિષ્ણુ છે. એથી હવે તમે જવામાં વિલંબ કરે નહિ જલદી જાઓ. વૈદ્ય લોકો શંકરના સુલલિત વચનો સાંભળી બોલવા લાગ્યા. “પ્રભુ ! આપ જે બોલે છે તે સંપૂર્ણ સત્ય છે પણ આ સ્થળેથી ખસી જવાનું અમારું મન થાતું નથી. શાથી કે સુબોધ આ સામી, સ્વને છોડી પૃથ્વી ઉપર જવાનું મન કરે જ નહિ. " ત્યાર પછી. શંકરના અત્યંત આગ્રહથી વૈધ લોકોને તે સ્થળેથી પોતાના નિવાસમાં જવાની ફરજ પડી. વિધ લોકો શંકરની પાસેથી ગયા. શંકરના રોગની પીડા વધતી ગઈ, શંકરને શરીર મમતાને પ્રથમથી ત્યાગ હતો તેથી શંકર સાથે પીડા સહન કરવા લાગ્યા. એક દિવસ. બે દેવો શંકરની પાસે આવી બેલ્યા–“તિવર ! કોઈ દુષ્ટ લો કે તમારા શરીરમાં આ રોગનું ઉત્પાદન કર્યું છે એટલે ચિકિત્સાદારા ઈલાજ વડે તેના આરામની આ ભાવના નથી એ વાત બોલી તે વૈદ્યો ત્યાંથી ચાલ્યા ગયા.વૈદ્યોની એ વાત સાંભળી પદ્મપાદ અગ્નિની જેમ ક્રોધથી પ્રજ્વલિત થયો.તેણે કહ્યું અમારા ગુરૂ દુશ્મન ઉપર દયાવાન છે તે પણ નીચ દુશમનની આટલી બધી સ્પર્ધા છે કે તેઓ ગુરૂના અનીષ્ટ સારૂ કાયમ પ્રયત્ન કર્યા કરે છે જેથી આ ગુરૂના દેહમાં રોગ પેદા થયો છે. હવે મારે એ નીચાશય દુશમનને યમાલયે મોકલવો છે. એ વાત કરી પદ્મપાદે શત્રુની નિપાત સારૂ મંત્રનો જપ કરવાનો આરંભ કર્યો. શંકરે તેમ કરવામાં વાર વાર નિષેધ કર્યો, પણ પાપાદે તેના ઉપર કાંઈ થાન આપ્યું નહિ. તે સમયે શંકર, રોગ યંત્રણાથી અધીર હતા, લાલાજ થઈ કાંઈ કરી શકે તેમ નહોતા. શિષ્યના વ્યવહારથી મનમાં વ્યથા પામી સમય કહાડવા લાગ્યા. કેટલાક દિવસ મંત્ર જપ ક્યથી એ દારૂણ રોગે અભિનવ ગુપ્તના શરીરમાં પ્રવેશ કર્યો અને એ ખલ,એવા ભયંકર રોગની પીડા સહન ન કરતાં જલદીથી મૃત્યુ મુખે પડયો. એક દિવસ, સાયંકાલે શંકરે, બ્રહ્મ પુત્રનદની રેતાળ ભૂમિ ઉપર બેસી બ્રહ્મોપાસના કરી. તે સમયથી તેની તે રોગમંત્રણા તેના દેહથી દૂર થઈ ગઈ. ત્યાર પછી એ દેશના અનેક લોકેએ શંકરનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. કેટલાક દિવસ પછી કામરૂપ દેશને પરિત્યાગ કરી શંકરે ' શિષ્યો સાથે પગપાળા મિથિલામાં ! આવ્યા. મૈથિલ નાયક જોકોએ વિવિધ વિહત રાજ્ય પુર્વ કાલે મિથિલા નામ કહેવાતું હતુંવર્તમાન દરભંગા સીતા મઢી, “મધુવની, મુજફરપુર, ચપારન, રેતીયા વગેરે છેરાજ્યની અંદર છે, . P.P.AC. Gurtratnasuri M.S. Jun Gun Aaradhak Trust