________________ કાશ્મીર જનપદમા ગમન. 129 થયા નહિ અને બોલવા લાગ્યા. દ્રવ્યની સાથે ગુણને જે સંબંધ છે તે સંબંધનો અત્યંત નાશ થવાથી આકાશના જેવું જે થઈ રહેવું તેજ ક. રિણાદના મતમાં મુક્તિ છે અને દ્રવ્યની સાથે ગુણ સંબંધનો અત્યંત નાસ હેવાથી આકાશના જેવું જે થઈ રહેવું, તેજ થઈ રહેવું જ્ઞાન અને આને દની સાથે મળી જાય ત્યારે ગાતમની કરેલી યુકિત હોય છે. કણાદના. મતમાં સાત પદાર્થ અને ગામના મતમાં સોળ પદાર્થ કણાદના વિસિષિક સૂત્રમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ અને સમવાય એવા ભાવ પદાર્થ કહેલા છે. તો પણ અભાવ નામને પદાર્થ પણ એ દર્શનકારના મતથી વિરૂદ્ધ નથી. અને ગામના ન્યાય સૂત્રમાં પ્રમાણ, પ્રમેય, અંરાય, પ્રજન, દ્રષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય. વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છળ. જાતિ અને નિગ્રહસ્થાન એવા સોળ પદાર્થો કહેલા છે. એ સોળ પદાર્થનું તત્વ જાણુવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ ગામનું મત છે. વૈશેષિક મતમાં જેમ ઈશ્વર નિમિત કારણ છે. તેમ ન્યાંય મતમાં ઈશ્વર જગતનું નિમિત કારણ છે”નયાયિક, શંકરનો ઉત્તર સાંભળી અભિવાદન કરી ચાલ્યો ગયો. ત્યારપછી એક સાંખ્ય મતાવલંબી વિદ્વાન શંકરની પાસે આવી બેલ્યો " તમે સર્વજ્ઞતાનો બહુ અહંકાર રાખ્યો છે. હવે હું તમને એક પ્રશ્ન કરું છું તેના ઉપર ધ્યાન આપી ઉત્તર આપો. મૂળપ્રકૃતિ જ્યારે સ્વાધીન ભાવે વિધમાન રહે ત્યારે તે જગતનું કારણ છે, અથવા કોઈ ચેતન્ય પદાર્થથી અધિષ્ટિત થઈ જગતનું કારણ થાય છે? મારી આ જીજ્ઞાસાને ઉત્તર ન આપી શકો ત્યાંસુધી દેવીના મંદિરમાં તમે પેસી શકશે નહિ, શંકરે કહ્યું, " મૂળપ્રકૃતિ, સત્વ, રજ અને તમ એવા ત્રિગુણવાળી છે. અગર જો કે તે સ્વતંત્ર છે ખરી,તથાપિ બહુ રૂપ ભજના કરે છે. બહુરૂપ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ જગતનું મૂળ કારણ છે. એ જ કપિ. લને મૂળ સિદ્ધાંત છે. પણ વેદાંતના મતમાં પ્રકૃતિ સ્વાધીન નથી તે તો ચૈતન્યને અધીન છે.” શંકરનો જવાબ સાંભળી સાંખ્ય બતાવલંબી વિદ્વાન , મુંગો થઈ ગયો. ત્યાર પછી બાદ્ધ વિદ્વાનો શંકરની પાસે આવી બોલ્યા, “ચતિવર ! તમે અમારા પ્રશ્નનો ઉત્તર આપી દેવીના મંદિરમાં ખુશીથી, - જાઓ. અમારો પ્રશ્ન એ છે કે " બે પ્રકારના જે બાહ્ય પદાર્થ છે, તે-- , ઓની વચ્ચે પરસ્પરનો તફાવત શું છે ? તમે વેદાંતિક છે તમારા મતની સાથે વિજ્ઞાનવાદીના મતનું પાર્થકય શું છે ? " શંકરે કહ્યું " બધ્ધો- - ના અંદર જેઓ સત્રાંતિક મતાવલંબી છે, તેઓ કહે છે કે " સઘળ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust