________________ દવિજય યાત્રા. - 17 સદગુણ તમારામાં શાબિત થઈ તમને તમારા આશ્રયમાં સુદઢમા રાખે છે ? ખરા તમે યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન,ધારણા સમાધિ એવા અષ્ટાંગ યોગની સાધના કરી શકો છો ? તમારું ચિત, એક માત્ર ચૈતન્ય રવરૂપ પરબ્રહ્મમાં લીન થયું છે? શંકરે કહ્યું " મહારાજ આપની કૃપાથી એ સઘળાથી હું સંપન્ન છું, પછી પાછું એ વૃદ્ધ ગતિએ શંકરને કહ્યું " વત્સ શંકર ! તમારા વેદાંત ભાષ્યનો મહિમા “સર્વત્ર પ્રચારિત હેવાથી તમારી સાથે મુલાકાત લેવાની વાસનાએ મારું હૃદય ભરાઈ ગયું હતું. તે માટે જ આજ તમારી પાસે હું આવ્યો છું હવે તમે તમારા રચેલા ગ્રંથનો કેટલોક ભાગ મને સંભળાવો તેમ થવાથી હું અત્યંત પ્રસન્ન થઈશ. શંકરે યતિના વચન સાંભળી માંડક ઉપનિષદના ભાષ્યનો કેટલોક ભાગ ચતિને સંભળાવ્યો. એ ભાષ્યમાં સ્થાને સ્થાને તેમના પરમગુરૂ ગાડપાદની કારિકાઓ કેટલીક દૂષિત થઈ હતી. વૃદ્ધ યતિ,શકરની અસાધારણ પ્રતિભા, ચારિત્રનું માધુર્ય અને બ્રહ્મનિષ્ટ જોઈ અત્યંત હર્ષ પામ્યો. અને વિદાય થતી વખતે તે બોલ્યો ! " વત્સ ! વધારે હું શું બોલું ? તમારી ચિત્તવૃતિ સર્વદા સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મમાં લીન હે ! એટલું જ. एकादश अध्याय. કાશમીર જનપદમાં ગમન એક દિવસ શંકર પ્રાતઃકાળે શિષ્યોની સાથે ભગીરથીના પવિત્ર, જલમાં સ્નાન કરી બ્રહ્મચિંતામાં નિમગ્ન થયા. એટલા સમયમાં તે સ્થાને કેટલાક તીર્થ યાત્રીઓ એકઠા થઈ બોલવા લાગ્યા “પૃથ્વીના અંદર જ બુદીપ - પ્રધાન છે. તે જંબુદીપમાં ભારત વર્ષ 2ષ્ટ છે. ભારત વર્ષમાં વળી કાશ્મીર પ્રદેશ રમ્ય અને ઉત્કૃષ્ટ છે. એ પવિત્ર પ્રદેશમાં વાકયની અધિષ્ઠાત્રી દેવી શારદા . કાશ્મીર પ્રદેશ વેદિક કાલથી ભાષા શિક્ષાનું સ્થાન હાઈ પ્રસિદ્ધ છે એચિષયમાં રાખ્યાયન બ્રાહ્મણમાં કેટલીક શ્રુતિઓ લેવામાં આવે છે જેમ કે સ્થાતિ હતી. ची दिशां प्राजानात वांग्वै पथ्या स्वस्तिः तस्मादुची दिशं प्रज्ञातन. रायागुद्यते उदंचे शवयांति वाचं शिक्षितुं येवा तत आगलं तितस्यवा शुश्रुते इति स्म्राह येषाहि वाचादिप्रज्ञाता" P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust