________________ * 70 જાગવકસચાય ચરિત. છે. મંત્રીઓ કાંઈક સંદેહવાળા થયા, અને પરસ્પર કહેવા લાગ્યા. નિશ્ચય કે મહા પુરૂષ શાજાના દેહમાં પ્રવેશ કર્યો છે. હવે તે અજદેહમાંથી નીકળી પોતાના અસલ દેહમાં ન જઈ શકે તેવો ઉપાય યોજવો : જોઇએ. એ પ્રમાણેની સલાહ સ્થિર કરી તેઓએ છાનાઈથી રાજ સેવકોને આજ્ઞા આપી જે " મને જે કઈ સ્થાને મૃતદેહ માલુમ પડે તો તક્ષા, - તમારે તે બાળી દે. ક્ષણ માત્ર વિલંબ કરો મહિ.” એક તરફ શંકરે કેટલાક દિવસ રાજ્યશાસન પોતાની પાસે. સયું. ત્યારપછી વિશ્વસ્ત અમાન્ય લોક ઉપર રાજ્યભાર નાંખી પિતે વિલાસિની કામિનીઓ સાથે દુર્લભ સુખને ઉપભોગ કરવા લાગ્યા, અને કામશાસ્ત્રોક્ત શ્રદ્ધા, પ્રીતિ, તિ, ધૃતિ, કીર્તિ. મનભવા, વિમલા, મેદિની, ધરા, મદ ત્યાદિની, મદા. મોહિની, દીપની, વશકરી. રંજની અને સદના વિગેરે સઘળી કામકળાના અંગ પ્રત્યંગમાં રહેવાને તેમણે અનુભવ લીધે, શુકલપક્ષમાં અને કૃપક્ષમાં કામકળાની અવરિથતિને નિયમ કેવો ઇત્યાદિ બાબતનું અનુશીલન કરી થોડા દિવસમાં ' કામશાસ્ત્રમાં સુપંડિત થઈ. ગયા. અને મહર્ષિ વાજયેપન પ્રણીત કામસૂત્ર અને તેના ભાષ્યની પોચના ક કરી અભિનવ અર્થયુકત એક સુંદર 2 નિબંધ તેઓએ ર. શંકર. વિલાસિની, સજમહિલાઓ સાથે કામશાસ્ત્રનું અનુશીલન કરતા રહ્યા. એક તરફ શંકરના શિષ્યો, શંકરના આગમનના વિલંબથી અત્યંત ઉદેગવાળા થયા, તેઓ બોલવા લાગ્યા છે -- ગુરૂદેવે માત્ર એક માસની મુદત નિર્ધારિત કરેલી છે તે હવે જવા બેઠી. હજી સુધી ગુરૂદેવ પોતાના અસલના દેહમાં આવ્યા નહિ. હવે આપણે કયાં જવું? શું કરવું ? કોની પાસે ગુરૂદેવને શોધ કરો ? સસાગરા પૃથ્વીને તપાસી જોઈએ પણુ ગુરૂદેવને પત્તે મળે તેમ નથી. શાથી કે ગુરૂદેવ હાલ બીજા દેહમાં છે ગુરૂદેવ, આપણો પરિત્યાગ કરી ગયા છે તે પણ માલુમ પડે છે કે તેઓ છે. આપની પાસે જ વસે છે. હાય ! હાય ! કયાં જવાથી હવે. ગુરૂદેવ . 1 કામરાનું નામ સાંભળી કેટલાક દેશી અંગ્રેજી ભણેલાઓ નાસિકા ચિત તે કરે છે પરંતુ જયાં સુધી એ ગ્રંથને પાઠ ન થાય ત્યાં સુધી એ સરકાર એ સંય આ માટે તે એ વાત સ્વાભાવિક છે. સંક્ષેપમાં પવિત્ર હિતે કામશાસ્ત્રની આલયના થાય અને દરેક વિષયમાં વાકીફગારી મળે છે. એ નિબંધ પ્રકૃત નામ છે ઈ તે નસવામાં આવ્યું નથી. કેટલાક લોકો કહે છે કે અમાસત સેનિબંધ છે પણ * એ સંય તેટલે પ્રાચીન નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust