________________ ભળવચ્છ કરાચાર્ય ચરિત. તોપણ તે કૈધ પામતું નથી. કોઈવારે ભેજન કરે છે અને કોઈ વાંર ભજન કરતો નથી. કોઇની સાથે વાર્તાલાપ કરતો નથી. એ સઘળી વાત કરી પ્રભાકર બોલતે બંધ થય શંકરે તે બાળક મેં પુછયું. અરે ! બાળક તું કોણ છે ! શા સારૂ આવી અવસ્થામાં છે ? બોલ ! ત્યારે તે બાળકે બારલેકમાં પોતાનું આત્મસ્વરૂપ પ્રકાશિત કર્યું. બાળકે કહ્યું જે જ્ઞાનેન્દ્રિય, મન અને કમેંદ્રિય ચકર્ણાદિ ની પ્રવૃત્તિનું કારણું, જે આકાશની જેમ સંપૂર્ણ નિર્લિપ્ત જે વસ્તુ દિવાકર ની જેમ સઘળા પદાર્થની પ્રકાશક, હું તે જ્ઞાન સ્વરૂપ મા છું. પ્રભાકરના પુત્ર એ સારવાળા બાર શ્લોકોને પાઠ કર્યો. જે બાર શ્લોકના શાનથી હસ્તામલકની જેમ પરમાત્મ સ્વરૂપ જણાય છે. તે દિવસથી એ લેકને બનાવંમારનું નામ હસ્તામલક પડયું. ઉપદેશ વિના એ બ્રાહ્મણ કુમારને સ્વતઃ સિદ્ધ આત્મજ્ઞાન પેદા થયું, એમ જાણી શંકર બીલકુલ વિસ્મિત થયાં. ત્યાર પછી શંકરે, એ વિપકુમારના માથે હાથ મુકી આશીવંદે આપ્યું, અને તેના પિતાને શંકરે કહ્યું " પંડિતવર ! આ છોકરો તમારી સાથે એકત્ર વાસ કરવા લાયક થિી. આ જડ પુત્ર દ્વારા તમારું શું છે જેમ સિદ્ધ થાશે ! પૂર્વ જન્મના અભ્યાવશે તમારા પુત્રને સંધળા વિષયની ઉત્તમ રીતની માહિતી છે. જે મુખે એક પણું અક્ષર ઉરચા રિત નથી, તે મુખે શી રીતે આવા ઉત્તમ સામિા સાર ગર્ભના કનું ઉચ્ચારણું થાય? તમારા પુત્રને ઘર ઉપર, ગૃહચિત પદાર્થ ઉપર શકિત નથી. તમારા પુત્રને પોતાના દેહનું પણું અભિમાને નથી.એટલેકે જે આસામી સંપૂર્ણ સંસારવાસનાં વિરહિત છે, તેને બલિપૂર્વક ઘરમાં રાખવાથી ફલે શું ? તમારા પુત્રÁ મારા હાથમાં આપો. એમ કહી શંકર બ્રાહ્મણનાં એ પુત્રને લઇ પ્રસ્થાન કરી ગયા. પ્રભાકર, અત્યંત તવજ્ઞાની અને બહુ શાસ્ત્રોમાં પારદર્શી હતો. તેણે પુત્રની અવસ્થા જોઈ કાંઇ પણ , વાદ્યો ઉઠાવ્યો નહિ. કેવળ સ્નેહવિશે કેટલેક દુર તેની વાંસે જઈ પાછો , કરી તે ઘેર આવ્યા. હવે શંકરમાં માહામ્યને જાણ જઈ સંઘળા લોકે તેને સ્તવ કરવા લાગ્યા. ત્યાર પછી શંકર, સનંદન વગેરે શિષ્યની સાથે શું ગગિરિમાં આવ્યા. “તંમલક "હસ્તામલકે બનાવેલા શ્લોકો અત્યંત ઉપાદેયં છે પણ ગ્રંથને વિસ્તરે થાય તેના ભાગે એ સઘળા નો ગુજરાતી અનુવાદ આપ્યું નથી '. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -