________________ 114 ભગવછંકરાચાર્ય ચરિત. - ત્યાર પછી શંકર મગધ દેશનો પરિત્યાગ કરી યમપ્રસ્થપુરમાં આવ્યા. એ સ્થાને યમના ઉપાસકોને વાસ હતો. શંકરના આગમનની વાત સાંભળી કેટલાક ચમ ભકત તેની પાસે આવ્યા. તેઓના બાહુ ઉપર પાડાનું અને તપાવેલ લોઢાનું ચિન્હ હતું. તેઓએ આવી કહ્યું ! " અમે ચમના ઉપાસક છીએ. યમજ લયનું કારણ અને સૃષ્ટિ તથા સ્થિતિના કર્તા છે. યમના ઉદેશે સોમરસ અને હવ્ય આપવું જોઇએ. યમની મૂર્તિ બે પ્રકારની છે. શુકલ અને કૃષ્ણ. શુકલવર્ણ મૂર્તિ પરબ્રહ્મ અને કૃષ્ણવર્ણ મૂd : * સૈગુણ. તે લોક શિક્ષા સારૂ સર્વદા હાથમાં દંડ રાખી પાડા ઉપર ચઢી દશિક્ષણું દિશાનું પાલન કરે છે. એમની ઉપાસના કરવાથી અજ્ઞાનનો નાશ થાય છે; અમે મોક્ષ લાભના નિમિતે કૃષ્ણવર્ણ યમની ઉપાસના કરીએ છીએ. ‘તમે પણ મુકિત સારૂ યમની ઉપાસના કરો.” શંકર, મો૫ સકનાં વચન સાંભળી બોલ્યા. અરે ! યમોપાસકો ! તમે જે છોલો છો તે બીલકુલ ગેરવાજબી છે, કહેપનિષદનો પાઠ કરવાથી જાણવામાં આવે છે કે નચિકેતા નામનો એક બ્રાહ્મણ પુત્ર પિતા થકી અભિશત થઈ યમપુરે ગયે, તે ઠેકાણે ત્રણ રાત તેણે વાસ કર્યો. યમે આવી તેને દર્શન આપી બાલ્યો. અરે બ્રાહ્મણ પુત્ર ! તું મારો અતિથિ ત્રણ રાત્રી ભારે ઘેર અનાહારે રહ્યો. તેથી મારો અપરાધ થયો છે, એ માટે તું વરદાન મારી પાસે માંગ ! નચિકેતાએ પહેલા વરદાનમાં પિતાનું. ક્રોધેપશમન માંગ્યું, બીજા વરદાનમાં યજ્ઞવિધિના જ્ઞાનની પ્રાપ્તિ માંગી. યમે તે બન્ને વરદાન આપ્યાં. નચિકેતાએ ત્રીજા વરદાનની પ્રાર્થના કરી કે " હે યમ ! કેટલાક બોલે છે કે માણસનો દેહ નાશ થાય ત્યારે શરીર, ઇન્દ્રિય મન અને બુદ્ધિ વ્યતિરિકત એક પ્રકાર આત્મા રહે છે. કેટલાક બેલે છે કે આત્મા એ રૂ૫ નહિ. અન્ય પ્રકાર, અમે પ્રત્યક્ષ અથવા અનુમાન દ્વારા કોઈ નિર્ણય કરી શકતા નથી. પરમ પુરૂષાર્થ, કેવળ માત્ર વિજ્ઞાનને આધીન છે. એટલે તમે મને એવી રીતનું શિક્ષણ આપ કે જેથી હું એ બ્રહ્મવિદ્યા જાણી શકે. યમે એ વચન સાંભળી નચિકેતાની માંગેલી વસ્તુના બદલે પુષ્કળ ધન, અનેક ખુબસુરત યુવતી હિલા આપવાને ચાહ્યું, પણ નચિકેતા તે લેવા સંમત થયો નહિ, ત્યારે મે જડ્યું જે બ્રાહ્મણકુમાર નિષ્પા૫ છે, તેને કેઈ. જાતને લોભ નથી. - જે આસામી તત્વજ્ઞાન મેળવવા ખરા દીલ માંગે છે તેને બ્રહ્મવિદ્યાને . એ રથાન કયાં હતું તે જાણવામાં આવતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust