________________ વર I ભગવચ્છકરાચાર્ય ચરિત. . એ સ્થળે વટેમાર્ગ લોકોને રહેવાનું આશ્રય સ્થાન નહોતું. શકરે, 'કરૂણાપરવશ કંઈ વટેમાર્ગુ લોકોને રહેવા સારૂ ત્યાં એક પાંથશાળા બનાવરાવી મરૂખ નગરમાં વિશ્વનનું એક મોટું મંદિર છે. તેમાંકિસેનની મૂર્તિ વિરાજે છે, ત્યાંના લોકો વિશ્વકસેનના ઉપાસક હતા શંકરની આ વવાની વાત સાંભળી વિશ્વકસેનના ઉપાસકો ત્યાં આવ્યા તેના બાહુ ઉપર શંખ રાક વીગેરના ચિન્હ હતા. તેઓ આવી બોલ્યા. વિશ્વ સેન અમારા દેવ છે તે વૈકુંઠમાં નારાયણના સેનાપતિ રૂપે છે, તે પૂછત હેઈ અમને સારા પુણ્યને લાભ આપે છે. તેની મહેરબાનીથી અમે અમને પણ ભય રાખતા નથી. ભકતોમાંથી કોઈ દેહ ત્યાગ કરે તે અમારા પ્રભુ વિશ્વકસેનના દૂત આવી તેને વૈકુંઠમાં લઈ જાય છે. " એ સ્થળે વળી બીજાએક . ધર્મપ્રદાયનો વાસ હતો. તેઓ કામદેવનાં ઉપાસક હતા. તેઓમાંથી કેટલાકે ભકતો આવી શંકરને કહ્યું " યતિવર ! અમારો મત સાંભળી જે કામદેવ સઘળાના હૃદયમાં બીરાજે છે. તે સ્વર્ગાદિનો કરનાર છે. - મારા ઉપાદેવ કામદેવે, કામિનીના નયનમાં ચંચળ કટાક્ષ સહજ જગતવશીભૂત કર્યું છે, તે ઈચ્છામય અને સુખ સ્વરૂપ છે. જેઓ સ્વર્ગા. . દિની કામના રાખતા હોય તેઓએ કામદેવની ઉપાસના કરવી તેમ થવાથી * તેઓના મનોરથ પૂર્ણ થાય છે. " શંકર એ બંને સંપ્રદાયને મત સાંભળી વિસ્મિત થયાં. શંકરે ઉતમ ઉપદેશ આપી તેઓનું અજ્ઞાને દૂર કરી તેઓને - અદ્વૈત મતમાં દીક્ષિત કર્યા. આ ' ત્યાર પછી શંકર એ સ્થાન છેડી શિષ્યો. સાથે પરમ રમણીય ભગધ દેશ તરફ જવા નીકળ્યા. કેટલાક દિવસ પગપાળે ચાલી મગધની રાજધાની પાટલી પુત્રમાં આવ્યા, તે સમયે એ પ્રદેશમાં જુદી જુદી જાતને સંપ્રદાયો હતો. શંકર એ પ્રદેશના જુદા જુદા સ્થાને ફર્યા. પાટલી પુત્ર નગરમાં રહેતી વખતે એક દિવસ કુબેરનો ઉપાસક શંકર પાસે આવી ઉભો. તેના ગળામાં રનનું જડેલ સેનાનું પદક હતું. તેણે આવી કહ્યું યતિવર ! અમે કુબેરના ઉપાસક છીએ, અમારા ઉપાસ્ય દેવ સધળા જ ગતના ભંડારના ઇશ્વર છે. અને તે સઘળા કરતાં વધારે એશ્વર્ય સંપન્ન છે. તેની પ્રસન્નતાથી અમે કદી પણ દરિદ્રપણું ભોગવતા નથી. અમે. કાયમ બ્રહ્માનંદમાં મગ્ન રહીએ છીએ. સંસારમાં સઘળાં કર્મ અર્થ મૂલક છે એથી અંધૂપતી કુબેરની ઉપાસના કરવી યોગ્ય છે, અમાર, પણ સાળાના પ્રધાન છે. કદિ દેવે મેં પણ તે નાણું આપી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust