________________ દવિજય યાત્રા. 11 કુતરાની પણ અમે અચ્ચના કરીએ છીએ. વેદમાં લખેલ છે. કે “ર ના સવ િનમઃ” કુતરાને નમસ્કાર કુતરાના પતિએ ને, નમસ્કાર " કુતરાના પતિ મલારિ અને કુતરાની અમારી ઉપાસના છે.. અમે કુતરાના જેવો વેશ અને ભાષા ધારણ કરી કઠે કપર્દક ધરી, સવારસાંજ અને મધ્યાહે ગીત નૃત્ય અને વાઘથી પ્રભુ મારિને પ્રસન્ન કરીએ છીએ. જગતમાં જે વસ્તુઓ દેખવામાં આવે છે તે વસ્તુઓ તેના કટાક્ષ પાતે ઉત્પન્ન થઈ છે. તેની કૃપાથી અમારે કોઈ પણ વસ્તુનો અભાવ નથી તેનું ચિંતન કરી, અમે સુખથી રહીએ છીએ તમે અમારા મતને ગ્રહણ કરો ? તેમ થવાથી અમે તમને પુષ્કળ ધન અ.પશું. શાથી કે અમારે ધનનો અભાવ નથી શંકરે તે સાંભળી કહ્યું * હે મલાર ઉપાસકે! તમે જે બેલો છે તે યુકિત, યુકત નથી,કારણકે બ્રહ્મ એક અદ્વિતીય અને સર્વસાક્ષી છે. તેનું કોઈ જાતનું રૂપ નથી.. એટલે તેને આકાર ક૫ ભ્રાંતિમાત્ર છે. તે. મનુષ્યની જેમ કામ ક્રોધ વિગેરેને તાબે નથી એથી તે અપુર વધ કેમ કરે ! જેને આ શ ક વાથી બ્રાહ્મણે ગાત્રે, માટી લગાડી સ્નાન કરવું જોઈએ. તેને દેશ અને ચિહ ધારણ કરવાથી મહાદોષ લાગે છે. કુતરાને વેશ અને ચિન્હ ધારણ કરી ભકિત કરવી એ વેદકત કર્મ કહેવાય નહિ. એથી તમે જલદી તેને પરિત્યાગ કરે " વૃક્ષને મૂળચ્છેદ કરવાથી જેમ વૃક્ષ મૂળમાંથી ભોંય ઉપર પડે છે તેમ શંકરના ઉપદેશથી ધર્મને ખરો મર્મ જાણુ મલ્લરિ ઉપાસકે પિતાનો ધર્મ છોડી શંકરના ચરણે પડ્યા અને તેઓ અનેક પ્રકારનાં સ્તવન કરવા લાગ્યા એવી રીતને તેઓનો ભાવ જોઇ શંકરના હદયમાં કરૂણુ ઉત્પન્ન થઈ. શંકરે પદ્મપાદ વીગેરે શિષ્યોને આજ્ઞા આપી જે “આ મલ્લારી ઉપાસકેને હઝારવાર સ્નાન કરાવો શુદ્ધ કરે! જે આજ્ઞા શિષ્યોએ પાળી. ફરીવાર તે શંકર દેવના કહેવા પ્રમાણે તેઓનું મુંડન કરાવી સેવાર તેઓએ તેને નવરાવ્યા. મલારિ ઉપાસકો શંકરના મનમાં દી. ક્ષિત થઈ શકરના શિષ્ય થયા. * ત્યાર પછી શંકર, માલપુરને છોડી શિષ્યો સાથે પશ્ચિમ દિશા તર૪ જવા લાગ્યા પોર્તાનો અનુચર સહિત રાજા સુધન્વા પણ નગારાં વાવ સાથે શંકરને યશ ઘોષિત કરતો સંકરની સાથે ચાલ્યો. થોડાક દિવસ, પછી તેઓ મરંમ તારમાં આવી પહોંચી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust