________________ * * દિગ્વિજય યાત્રા..... કહી ક્રકચને સંપૂર્ણ તિરસ્કાર્યોમહા ભૈરવ તે સ્થાનથી અંતહિંત થયો. કચ પણ નીચું મુખ રાખી ચાલ્યો ગયો. ત્યારપછી એક ચાવક મતાવલંબી માણસ બોલતો આવ્યો જે કેટલાક રખ લોક દેડકી આત્મા પૃથક માને છે અને કેટલાક ઇશ્વર અને જીવને માને છે. જોવું જોઇએ આ સંન્યાસી કયા સંપ્રદાય નો છે ? એથી એની પાસે જાઉં તે શું બોલે છે ? ત્યારપછી એ આસામી શંકરની સભામાં આવ્યો, અને બોલ્યો તમારે જે તત્વજ્ઞાન હોય તો અમારે મત સાંભળે શરીરજ જીવન આત્મા, શરીરજ જીવનું રૂ૫ શરીર શિવાય જીવને બીજોકેઈ આભા નથી. જીવનું મૃત્યુ તેજ મુક્તિ. મૃત્યુમાં અને મોક્ષમાં કાંઇ તાવત નથી. જેમ નદી એક વાર સમુદ્રમાં લય. 5. અને પછી તેનો પતો ન મળે તેમ જીવનો એકવાર દેહ નાશ થાય ત્યારે તે પછી તેનો પુનર્જન્મ નથી. જેઓ શ્રાદ્ધ વગેરે કરે છે, તેઓ વિચારતા નથી જે, જેનું એકવાર મૃત્યુ થયું તે શી રીતે શ્રાદ્ધના દ્રવ્યનો ઉપભોગ કરશે ! કોઈ કહે છે જે “પરલોક છે. સ્વગ છે અત્યંત ઘોર નરક છે, પુર્ણ કાર્ય કરવાથી વર્ગમાં જવાય છે, પાપ કાર્ય કરવાથી નરકમાં જવાય છે. પાપ પુણ્યને ક્ષય થવા પછી પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે ?" જેઓ એવી વાત બોલે છે. તેને ઓની તે વાતમાં કોઈ પ્રમાણુ જણાતું નથી. શાથી કે આ લોકમાંજ વર્ગ અને નરક ધટે છે. જે સુખના ભોકતા છે તે જ સ્વર્ગનો આન દ અનુભવે છે, અને જે દુ:ખ ભોગવે છે તે નરકનો અનુભવ કરે છે. જે સ્થળે Bત્યક્ષ પ્રમાણ દ્વારા અનુભવ થાય તે સ્થળે પક્ષની કલ્પના કરવી ઊંચત નથી. દેહ અને સઘળી ઇંદ્રિયો 5 ચભૂતની માત્ર સમાધિ છે એટલે પંચભૂતમાં પંચભૂત વિલીન થાય, તેમાં પરલોકની વાત શા સારૂ કહેવી, રાકનો મત સાંભળી શંકરે , તમે જે મતની વાત બોલો છે તે વિક હિન્જન છે. દેહ ઈદ્રિયો વગેરેથી આત્મા ભિન્ન છે, પરમાત્માનું જ્ઞાન ન થવાથી મુકિત થાતી નથી જે પરમાત્માનું જ્ઞાન મેળવે તે દેહાંતે મુકિત મેળવે છે. જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મુકિત થાય એ વેદનો મત છે. જ્ઞાન નિદ્ધારાએ જેના ઘળાં કમ દધ થયાં છે તેઓજ સનાતન બ્રહ્મને પામી શકે છે, વેદજ એ વિષયમાં સાક્ષાત પ્રમાણ છે " એ રીતે ચાર્વાક તાવલંબી સાથે અનેક તર્ક વિતર્ક થયા. છેવટે એ નારિત સંકરને સિદ્ધાંત સ્વીકારી તેનું શિષ્યત્વ કબુલ કર્યું. “યાર પછી સાગત હૈદ્ધ, ન અને ક્ષપણુક બતાવલંબીઓની સાથે શંકરનો સાઢમાં વાદવિવાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust