________________ દિગ્વિજય યાત્ર.. 107 - ~ - 5 શંકરે વૈદિક આચારની પ્રતિષ્ઠા કરી, ય ત લેકોના આશ્રયસારૂ ત્યાં શંકરે એક સુરમ્ય દેવાલય બનાવરાવ્યું અને ત્યાંના બ્રાહ્મણને નિર્મળ અદ્વૈતમતાં દીક્ષિત કરી એ સ્થાને તેઓને રહેવાની આજ્ઞા આપી. તામ્રપર્ણી નદીના તટથી કેટલાક બ્રાહ્મણો ધર્મ જ સા માટે શંકરની પાસે આવી અદંત મતના વિરૂધે અનેક સંદેહની અવતારણ કરવા લાગ્યા, પણ શ કરે તીર્ણ યુકિત અને શુદ્ધ વ્યાખ્યા દ્વારા તેઓના હૃદયના સઘળા સંશય તોડી નાંખ્યા. તેઓ અતિ ભકિતથી અતંવિદ્યાને આશ્રય કરી કૃતાર્થ થયા. ત્યાર પછી શંકરે ધર્મ જીજ્ઞાસા માટે આવેલા આંધ 1 દેશીય પંડિતને અતમને બોધ આપી હૅફટાચળેશર મહાદેવના દર્શનાર્થે ચાલ્યા, એ મહાદેવનાં દર્શન કરી શંકર પદવજે વિદર્ભ રાજધાનીમાં આવ્યા, વિદર્ભરાજ શંકરના દર્શન કરી પિતાને કૃતાથ મની અત્યંત પ્રસન્ન થયાં, અને તેણે ખાસ ભકિતથી શંકરની અર્ચના કરી. શંકરે થોડો વખત એ સ્થાને રહી એ દેશમાં રહેલાં જેઓ ભૈરવ તંત્રને માનતા હતા તેઓને વશીભૂત કરી અદ્વૈતપથમાં આધ્યા. એ કાર્યમાં શિષ્ય લોકોએ શંકરને સારી મદદ આપી. ત્યારપછી શંકર કર્ણાટક દેશ તરફ જવા ઇછા કરવા લાગ્યા, તે સમયે વિદર્ભરાજ હાથ જોડી બોલ્યો " આપે હાલ કર્ણાટક દેશમાં જવાનો , સંકલ્પ કર્યો છે, પ્રત્યે એ દેશમાં અનેક કાપાલિક લોકો વસે છે, તેઓ આપની ગતિનો રોધ કરશે એવી સંભાવના છે, એ સધળા કાપાલિક આપની ખ્યાતિ સહ્ય કરી શકશે નહિ, શાથી કે વેદ તરફ તેઓની જબરી ઇ છે. જગતના અમંગળ સારૂ તેઓ ઉત્સાહવાળા અને યત્નશીલ છે. એ કાપાલિકો વાતચીતમાં મહાન લાકે સાથે વિવાદ કરી બેસે છે. આપની વાકેફગારી માટે મેં આ સઘળો વિષય ભણાવ્યો છે, હવે જે આપને કરવાનું હોય તે કરે! - એ વાત સાંભળી મહારાજ સુધન્વાએ, અતિરાજ શંકરને કહ્યું “પ્રભુ! આપનો આ સેવક જ્યાં સુધી આપની પાસે વિધમાન છે, ત્યાં સુધી આપે 1. ત્રિલિંદેશ તલંગ ને પૂરવ પ્રદેશ કહેતા હતા તે વર્તમાન મદ્રાસ પ્રેસીડેન્સીના અદર છે. એ દેશની ભાષા તેલુગુ છે. કટાચલેશ મહાદેવ.જે.રથાને છે તે રથાન હાલ વેંકટ નામે પ્રસિદ્ધ એ સેલિંગ દેશની અંદર છે, 7 હાલો રેવાને પ્રદેશ પર્વેદિર, નામે કહેકાતે હતા તે મધ્ય ભારતની અંદર છે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust