________________ દિવિજય ચાત્ર.. 115 . ઉપદેશ કરવો ઉચિત છે, ત્યાર પછી એમ બોલ્યો.' “સઘળા વેદ જે વસ્તુને પ્રતિપન્ન કરી શકે છે, જે વરતુ પામવા સારૂ તપસ્યાનું અનુષ્ઠાન થાય છે, જે વસ્તુનો લાભ કરવા સારૂ ગુરૂકુળ પાસે વાસ કરે પડે છે અને બ્રહ્મચર્ય પાળવું પડે છે તે વસ્તુ હું તને કહું છું. એ વરતુકાર સ્વરૂપ જાણવી. જે ઍકાર તેજ પરમાત્મા અથવા બ્રહ્મ, તેને શરીર નથી, તે ' આકાશના જેવી છે. પરમાત્મા નિત્ય મહાન અને સર્વ વ્યાપી છે. - કામ” એ આત્મા હું એવી રીતે જાણી બુદ્ધિવાળો માણસ શોકયુક્ત હોય છે. એથી હે બ્રાહ્મણ કુમાર ! જે મુક્તિનો અભિલાવી તો તે મુક્ત આત્મ વસ્તુનું ચિંતવન કર !" ચમથી જેને ઉપદેશ થયો છે એ કૃતાર્થ નચિકેતા પિતાના ઘેર આવ્યા. એ દ્વારા સ્પષ્ટ પ્રતીત થાય છે કે યમ સઘળાને અધીશ્વર નહિ. તે પરમાત્મા અને બ્રહ્મને માત્ર સેવક. હે મેપાસકો ! તમે શા સારૂ વૃથા યમની ઉપાચન કરો છો, તે ઉપાસના છોડી. દઈ બ્રહ્મવિદ્યાનું અનુશીલન કરે ! ત્યારપછી યમના ઉપાસકો શંકર, ના શિષ્ય થયા. શંકર તેઓને દીક્ષિત કરી પોતાના શિષ્યો સાથે ચમક- ' સ્થિપુરને ત્યાગ કરી ગંગા યમુના અને સરસ્વતીના સંગમ સ્થળ પ્રયાગ ક્ષેત્ર તરફ જવા તૈયાર થયા. શંકર પ્રયાગ તીર્થે આવી પહોંચ્યા, શંકરના આવવાની વાત સાંભળી સઘળા લોકો તેમની પાસે જવા ઉત્સુક થયાં બહુ ધર્મ સંપ્રદાયના લોકો તેની પાસે આવી ધર્મવિવાદ કરવા લાગ્યા.પ્રથમ વરૂણેનાં ઉપાસકવાયુનીઉપાસક, . વારાહ મંત્રના ઉપાસક, મનુલોકના ઉપાસક, ગુણાવલંબી, સાંખ્ય-મંતાવલંબી, પમાણવાદી કર્મવાદી, ગૃહોના ઉપાસક, પિતલોકના ઉપાસક, અનંત દેવના ઉપાસક, ક્રસિદ્ધ મંત્રના ઉપાસક, ગધર્વના ઉપાસક વેતાલના ઉપાસક વિગેરેની સાથે તેને બહુ શાસ્ત્રીય તક થયો. છેવટે એ સઘળા ધર્મમતના પક્ષપાતી બ્રાહ્મણે પરાભવ પામી શંકરના શિષ્ય થયા. - 2 કઠવલીની ૧મ રથવાળને પાઠ કરે , 2 ગુણાવલંબી–જેઓ કેવળ ગુણ સમષ્ટિથી પુજા કરે છે. ' 3 ગ્રહના ઉપાસક જેઓ મંગળાદિ ગ્રહની ઉપાસના દ્વારા સ્વર્ગ અને મે માગે તે 4 સિધ્ધ મંત્રના ઉપાસક્ર-જેઓ મંત્રના જોરે સિદ્ધને વશ કરી પોતાનું સિધકરે છે તે. 5- ગંધર્વનc.ઉપાસક જેઓ વિશ્વાવસુ નામ ગંધર્વની ઉપાસના કરી અભીષ્યની સિધિ કરે છે તે... . P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust