________________ - દિગ્વિજય યાત્રા. 13 ભસ્મથી મંડિત, અને ફૂલ ચિન્હદારા ચિહિત અને વળી એક સંપ્રદાય વાળા શૈવ તેની પાસે આવ્યા. તેઓના પ્રધ ન આસામીનું નામ વિષ નીતૃતીય શૈવ સંપ્રદાયવાળા સર્વાગ વિભૂતિવાળા, ગળામાં બાહુમાં અને હસ્તમાં રૂદ્રાક્ષમાળાવાળા શંકરદેવની પાસે આવ્યા. શ કરે પહેલાં તે એ સઘળા શિવ સંપ્રદાયવાળા લોકોને ચિન્હાદિ ધારણ કરવાની અપેજનીયતા સમજાવી અને તેઓના મતનું ત્યારપછી ખંડન કર્યું. તેઓ સઘળા અતમતની શ્રેષ્ઠ જાણી પિતપોતાને મત છોડી દઈ શ કરના મતમાં દિક્ષિત થયા. રસેતુબંધરામેશ્વરમાં અંત મતની પ્રતિષ્ઠા કરી શંકર 1 અનંતશયન નામના સ્થાને આવ્યા, શંકરે એ સ્થાને એક માસ રહી જુદા જુદા સંપ્રદાયોનો મત ખંડિત કર્યો. એ સ્થાને ભકત, ભાગવત, વૈષ્ણવ, પાંચ રાત્રિક, ખાન અને કર્મહીન એ છ પ્રકારના વૈષ્ણવો રહેતા હતા. શંકરે તેઓના મત બાબતે પુછ્યું, તેમાંથી ભકત વૈષ્ણવે જવાબ આપ્યો, મહાશય ! અમારા મતની હકીકત સંભળો | વાસુદેવ પરમેશ્વર સર્વજ્ઞ તે માસ કુર્માદિ અવતાર લે છે, તેની ઉપાસના દ્વારા અમે મુકત થઈએ છીએ અને તેના પદને પામીએ છીએ, અમે વાસુદેવ અનંતની સેવામાં રત છીએ અમારો મત બે ભાગમાં વિભકત છે જેવો કે જ્ઞાન અને કાર્ય કેટલાએક કર્મશીલ છે અને કેટલાએક જ્ઞાનનું અનુશીલન કરે છે. બન્ને મતમાં મુકિત અતિ સુલભ છે. ત્યારપછી ભાગવત મતનો એક બ્રાહ્મણ શંકર પાસે આવી બોલ્યો, મહાશય ! આપ અમારા મતની હકીકત સાંભળો ! સઘળા વેદમાં જેટલું પુણ્ય છે. સઘળા તીર્થમાં જેટલાં ફળ છે, તેટલાને મનુષ્ય, એક માત્ર વિષ્ણુનું સ્તવન કર્યાથી પામે છે. " એ સઘળાં શાસ્ત્ર વાક ઉપર વિશ્વાસ રાખી અમો કાયમ વિષ્ણુનું ગુણ કીર્તન કરીએ છીએ. અમે શંખ ચકાદિ ચિન્હદ્વારા સઘળા દેહ ચિહિત કરીએ છીએ. લલાટમાં ઉર્ધ્વપુંડ ધારણ કરીએ છીએ. ગળામાં તુળસી માળા રાખીએ છીએ. મુકિત અમારા કરતા રહે છે, ત્યાર પછી શાહરૂપાણિ નામને એક વૈષ્ણવ, જો રાચT " એવી રીતનું ઉચ્ચારણ કરતો કે શંકરની પાસે આવી બોલ્યો કે શાસ્ત્રમાં લખેલ છે કે જે ઘણા માણસો, શંખચક્રનું ચિન્હ અને કઠદે. * અતશયન એ સ્થાન ત્રિવાંકર રાજ્યનું અંગ છે અને સમુદ્રતીરે આવેલું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust