________________ ભગવ૨કરાચાર્ય ચરિત. ભિસંપાત કરે, તે શંકરના પક્ષમાં હરિત નહે તો. પણ તેના થી લોકોને કાંઈ પણ દોડાવહ હોતું નથી. એમ ન હોય તે ગુનંદન પરશુરામ ભાવ હત્યા કરીને પણ નિ દા ૫ત્ર થયા નહિ. તેમ ! શંકરનાં સઘળાં કાર્ય સમાપ્ત થયાં. હવે કઈ રીતની શ કરને અડચણ રહી નહિ. હાલ, તે, પૃથ્વીના બીજા ધર્મ મતનું ખંડન કરી એક માત્ર અદૈતવાદની પ્રતિષ્ટા સારૂ અભિલાવી થઈ પદ્મપદની પ્રતીક્ષા કરવા લાગ્યા. પદ્મપાદની તીર્થ યાત્રા. " શંકર પાસેથી વિદાય થઈ બહાર નીકળી ઉત્તર દેશમાં જેટલાં તીર્થ છે તેટલાં જેવા પર્યટન કરતાં પદ્મપાદ દક્ષિણ દિશામાં આવ્યા. તે પર્યટન કરતાં કરતાં કાલ હરતીશ્વર' થે આવ્યા કાલ હરતીશ્વર એક મહા ભૂમિ તે જોવામાં આવે છે. મલબાર ઉપકુળ અર્થાત કે લ દેશમાં એ ક બ્રાહ્મણોને વાસ છે. નિ બુઉરીમાં વળી પુષ્કળ શ્રેણી વિભાગ છે 1 હરી ન વા વેદાચાય તે વેદપાઠ કરે છે. અને બાળકોને વેદ ભણાવે છે. 2 વૈદિકન તેઓ વૈદિક કાર્યમાં અનામત આપે છે. 3 સ્માર્તન એ સ્મૃતિ શાસ્ત્રની વ્યવસ્થા કરી દે છે, 4 શાંતિકન તેઓ શસ્પિયન વગેરેનું કામ કરે છે. એ સિવાય બીજી કેટલ ક શ્રેણી છે. 1 અમદવા અષ્ટ ઘર ઘ. તેઓ પરશુરામની આજ્ઞાએ આયુ વેદનું અધ્યયન કરતા હતા. એ સઘળા બ્રાહ્નણ વેદ પાઠ કે સંન્યારા ગ્રહણ કરી શકતા નથી.૨ અષ્ટ ઘર માંત્રિક તેઓ મંત્ર શાસ્ત્રના પારદર્શી છે. 3 આયુધ પણ એઓ ચોકીદાર છે. એ સઘળા સંનિક સેનાપતિનું કામ કરે છે. 4. ગ્રામી, ગામના ધણી જેને પરશુરામે ગામ આપેલ છે. એ સિવાય બીજી કેટલીક અણુ છે - 1 કાલ હસ્તી નામનું તીર્થ મદ્રાસ ઈલાકાની અંતર્ગત છે. અહી અનેક દેવ મંદિર છે. તેમાં શિવમંદિર પ્રધાન છે દક્ષિણી સ્માત બ્રાહ્મણો તેને દિતીય વારાણસી કહે છે. એમ કહેવાય છે કે એક સંપ અને હસ્તી બને મહાદેવની પૂજા કરતા હતા. સર્પ પિતાના મસ્તકને મણિ મહાદેવના મસ્તકે રાખી જલાભિષેકઠારી મહાદેવની આરાધના કરતો હતો. સર્પ હાથીના પગે છંછેડાયાથી હાથીની શું હસ્યો. હાથીએ સર્ષ ઉપર જબરો આધાત કર્યો. છેવટે બનેને મરણ થયું. મહાદેવે પિતાના બને ભકતોની આ દશા જોઈ તેઓને જીવનદાન કર્યું. એ બન્નેને ચિરસ્મરણીય કરવા એ તીર્થની ઉત્પતિ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust