________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. *; માના શિયાપરવાવાના પનરથના એટલે કે વેદ વાકય ક્રિયાને અર્થ પ્રકાશ કરતાં નથી તે વાત નિરર્થક છે. એવી રી: તેનું સૂત્ર બાંધી મહર્ષિ મિનિ, સઘળાં વેદવાકય નિત્ય અને એક વસ્તુના” પ્રકાશક છે એમ શી રીતે સ્વીકાર કરી શકે. . . . ' તેના ઉત્તરમાં શ કરે કહ્યું “મહર્ષિ જૈમિનિએ, એ સૂત્ર, કેવળ કર્મકાંડના સમર્થન સારૂ રચેલ છે, સઘળા વેદમાં પરં પરાક્રમે પરબ્રહ્મના વિષયમાં તાત્પર્ય છે. અને આત્મબોધ જે કાર્યનું ફળ છે તે સઘળા કર્મમાં સઘળા વેદની દ્રષ્ટિ પ્રવાહિત થઈ રહી છે એથી જ વેદમાં કર્મ પ્રકરણમાં જે સઘળાં વાયો છે તેઓ સઘળાંને અર્થ કે એક કાર્ય વિષયમાં સંલગ્ન છે, એવી રીતના અભિપ્રાયનું અવલંબન કરી મહર્ષિ જૈમિનિએ સુત્ર રચેલ છે. મંડન મિશ્ન ફરીવાર આ શંકા કરી પૂછયું. " જે સઘળા વેદને આશય, સત ચિત અને આનંદના વિષયમાં પરિણુત હોય અને જે તેજ મુનિને અભિપ્રાય હોય. ત્યારે પરમ પુરૂષ પરમાત્માથી સઘળાં કર્મને, ભિલા શા સારૂ સ્વીકાર્યા ! અને એ રૂપકર્મ, જે ફલપ્રદ એવું જાણીને પણ મહર્ષિએ શાકારણે પરમેશ્વરનું નિરાકરણ કર્યું. * શકેરે ઉત્તર આપ્યો. મહર્ષિ જમિનિએ અનુમાનગણ્ય પરમેશ્વરનું નિરાકરણ કર્યું છે. પણ વેદ સમૂહ ગમ્ય પરમેશ્વરનું નિરાકરણ કર્યું નથી. એ વાત બેલી શંકરે, નીચે લખ્યા પ્રમાણે સૂત્રનું સામંજસ્ય ક્યું”. “નતપૂર્વ #ાર્યન્વત ઘટાવિત "આ જગત અવસ્ય. એક કર્તા છે શાથી કે આ જગત એક કાર્ય છે. તેનું દષ્ટાંત જેમકે. ઘટપટાદિ વેદવાકય ન હોય તો એ પ્રમાણે અનુમાનદારા સિદ્ધિ થઈ શકે. વશેષિક મતના ભ્રષ્ટાકણાદ મુનિના અનુગામીઓ “સઘળી કૃતિઓ. કેવળ, અનુંમાન સિદ્ધ અર્થને અનુવાદ છે” એમ નિર્દેશ કરે છે, વેદમાં અનભિજ્ઞ આસામી એક માત્ર ઉપનિષદ્ગમ્ય બૃહત પુરૂષ પરમાત્માને કોઈ રીતે જાણી શકે નહિ. એ વેદવાકય, પરમાત્મા જે કેવળ વેદગોચર નથી એ પણ કમાણ કરી દે છે જેમકે શ્રુતિ- " તનિપસંgવૃછામિ - નાવેવિતમારે 5 વૃતમ્ જે એક માત્ર ઉપનિષદ્વારા બોધગમ્ય. હું તે પુરૂષના સારૂ પુછું છું વેદમાં અનભિજ્ઞ આસામી તે મહાપુરૂષને કે: 1 અનુમાનની મદદથી જે જાણી શકાય તે છે. - 5 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust