________________ પ૦ ભગવછંકરાચાર્ય ચરિત. ' " . મંડન મિશ્ર સાથે વિચાર. મંડનમિત્રે કહ્યું. “યતિવર ! આપે જે જીવાત્માને વાસ્તવિક અભેદ વિશુદ્ધ કહ્યો છે, તે વિષયમાં કાંઈ પ્રમાણ નથી.” * શંકરે કહ્યું " ઉદાલક યાજ્ઞવલ્કય વગેરે મહાત્માએ તકેતુ અને જનક વગેરેને ઉપદેશ દેતાં પરમાત્માને આત્મા રૂપે કહેલો છે, એજ એક પ્રમાણ. મહર્ષિ યાજ્ઞ , જનકને સંબોધન કરી કહ્યું છે જે, “અમથું ઝિનમાડાપ જનક ! તું અભય પામ્યો છે. " તwાર” તેમ આત્માને જાણ ! " મહંત્રહ્મા " હું તે બ્રહ્મ છું. " તસ્માત સર્વમમવત્ " તે બ્રા થકી સઘળું થયું. તો મોડ શો વનુ પરત જે પરમાત્મા સાથે સઘળી વસ્તુ અભિન્ન જુએ તેને તે અવરથામાં મોહ શો છે ? અને શોક શે છે ? આ સઘળાં વાકય તમે પ્રમાણ જાણે રવીકારતા નથી? શંકરનાં વાક્ય સાંભળી મંડનમિત્રે કહ્યું " મહાશય વેદાંતમાં વગેરે વાકય જેમ જ્ય કાર્યમાં વ્યવહત થાય છે અને તે પાપનાશ કરે છે. તેમ તપાસ વગેરે વાક્ય જપનાં ઉપયોગી અને પાપ નિવારક છે. એથી જ હે ગીવર ! વેદાંત વાકયનો એવો કઈ અર્થ થાતો નથી કે જેથી જીવાત્મા અને પરમાત્માને અભેદ પ્રકાશિત થાય. મંડનમિશ્રનું કહેવું પુરું ન થયું એટલા માં શંકર બેલી ઉઠયા. " મહાશય ! તમે જે વાત કહી તે વાત સંપૂર્ણ અસંગત છે. શાથી કે વિગેરે શબ્દનો અર્થ બોધ ન થતાં તે શબ્દો જપના ઉપયોગી છે. 'કિંતુ તરવાર ઇત્યાદિ વાકયોનો સ્પષ્ટ રીતે અર્થ જણાઈ આવે છે. એટલે એ વાકયે શી રીતે જપના સમાન થાય ? તમે સમજુ થઈ એ દષ્ટાંતનું એ તારતમ્ય રામક્યા નહિ એ આશ્ચર્યકારક વાત. : શંકર નિહરત થયા ત્યારે મંડનમિએ બીજા પક્ષનું અવલંબન કર્યું. તેણે કહ્યું “હે યતીશ્વર! અગર જો કે આ પાતતઃ તરવાર વગેરે વાકય દ્વારા જીવાત્મા અને પરમાત્માનો અભેર પ્રતીયમાન થાય છે તો પણ " જે યજ્ઞાદિકનો કર્તા તે ઈશ્વરથી અભિન્ન છે " ઈત્યાદિ સ્તવ વાકયમાં જે ઇવાત્મા પરમાત્માને અભેદ દેખાય છે તે તો વિધિનો વાકયને શેપમાત્ર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust