________________ * * ભગવછંકરાચાર્ય ચરિત. કરવાથી અતિ પ્રસંગ દેવ આવી પડે છે. અભાપદાર્થનો આધાર છે. પ્રિય નિકટવર્તી હોવાથી કેવળ માત્ર વિશેષણનું એ સ્થાને અસ્તિત્વ પ્રયુક્ત ઘટનું પ્રત્યક્ષ થઈ શકે એટલે કે એ થાને વિશેષ ને નૈકટય સંબંધ અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. પણ આત્માનો એ ઈદ્રિય સાથે કોઈરીતનો નિકટય સંબંધ નથી. એટલે કે તમારે એ મત અત્યંત દુષણીય છે એ વાત સા ન કરી શકતાં મંડનધિએ કહ્યું, “આપ જે બોલો છો તે યુકિત સંગત નથી. કારણકે ચિત અને આત્મા બન્ને દ્રવ્ય પદાર્થ * જે સંયોગ નામના ગુણ પદાર્થનો આધાર થાય એ વાત કાંઈ વિક્સિત્ર નથી. * શંકરે કહ્યું “આત્માવિભુ અર્થાત સર્વ વ્યાપી અથવા પરમાણુ હોય તો પણ તેને સંગ સંબંધ ઘટે નહિ. હે મંડન મિશ્ર સંયોગ ન હોવાનું છે. કારણ એ છે કે આ જગતમાં અવયવવિશિષ્ટ પદાર્થની સાથે અવયવવિશિષ્ટ પદાર્થને સંગ હોય છે. તે વાત પ્રત્યક્ષ સિદ્ધ છે અને વળી મનને ઈદ્રય કહી અંગીકાર કરવાથી ભેદ હોવાથી મનને કોઈ દિવસ સંયોગ થઈ શકે નહિ. એ તમે પણ ઉલ્લેખ કર્યો છે. વાસ્તવિક રીતે મન ઇન્દ્રિય ન હેઈ કેવળ માત્ર છની સંખ્યા પૂરણું કરવા સારૂ એ રૂપ કહેલું છે. મરણ કે ક્રિયાળાં અનામિ એ વચનમાં મન ઇંદ્રિય નથી પણ ઇંદિ માં મન છે કેમકે નક્ષત્રામાં માં સારા નક્ષત્રોમાં હું શશી એ વચન પ્રમાણે એ વચન, મનનું ઇક્રિયપણું પ્રમાણ કરતું નથી, , મંડનમિકો કહ્યું, ભેદ બુદ્ધિ ઇધ્યિ થકી ન હોય પણ ઇંદ્રિયને સાક્ષિ ' સ્વરૂપ થવામાં વાંધો શું છે? હે ગિવર ઈદ્રિયને સાક્ષી સ્વરૂપ ભેદબુદ્ધિ હોવાથી વિરોધ હોય એટલે કે તત્વમવિ વેદવાક્ય જીવાત્મા અને પરમા ત્માને અભેદ કેમ ન નિરૂપણ કરી દે! ' ન શંકર, મંડન મિશ્રની વાત સાંભળી સ્વીકારી લઇ વિષયભેદ હોવાથી વિરોધનું ખંડન કરવા પ્રવૃત્ત થયા. પ્રત્યક્ષ પ્રમાણુ સાક્ષિ રવરૂપ, એ પ્રત્યક્ષ પ્રમાણ અવિધા અને માયાયુકત જવામાં અને પરમાત્માને ભેદ પ્રકાશ કરે છે પણ વેદવચનઠારા અવિધા અને માયાયુકત કેવળ જીવાત્મા અને પરમાત્માને જ અભેદ પ્રકાશ પામી શકે. એવી રીતે પ્રતિ અને પ્રત્યક્ષ - પ્રમાણથી પરસ્પર ભિન્ન ભિન્ન પદાર્થ આશ્રય કરવાથી કોઈ વિરેજની “દ સંભાવના નથી. . . ' ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust